રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાની હાંડી માં એક ચમચી જેટલું ઘી મૂકી ઘઉંના ફાડાને તેમાં શેકી નાંખો ત્યારબાદ આદુ મરચા ને ક્રશ કરી નાખવા બટેટા ને ધોઈ જીણૂ સૂધારવૂ
- 2
પછીથી તે ઘીમાં શેકેલા ઘઉંના ફાડા ને મગદાળ માં ભેળવવી નાખવા હવે એક તપેલીમાં થોડું ઘી મૂકવું તેમાં વઘાર માટે જીરું અને સહેજ હિંગ નાખી સમારેલું બટેટુ અને વટાણા આદુ મરચાની પેસ્ટ નાખવી ત્રણેક મિનિટ તે સાંતળવું ત્યારબાદ ભેળવેલ ખીચડી ને ધોઈને તેમાં નાખી મીઠું મરચું હળદર નાખીને ચમચા વડે હલાવવું
- 3
પછીથી ખીચડી રાખેલ તપેલીને કૂકરમાં મૂકવી અને તેને ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરી કુકરની પાંચથી છ જેટલી સીટી કરવી સીટી થઈ ગયા પછી ગેસ બંધ કરી દસેક મિનિટ પછી કુકર ખોલી ખીચડી કાઢો અને ગરમ ગરમ ખીચડી મા ઘી નાખી દહી સાથે અને પાપડ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
-
-
-
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
ગુજરાતી ભાણું
# ટ્રેડિશનલ---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો Khyati Ben Trivedi -
-
મિક્સ વેજ- મિક્સ ફાડા ખીચડી
#કૂકર#India post 5#goldenapron7th week recipeઆજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે. asharamparia -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
-
-
-
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
-
ફાડા ખીચડી કટલેટ (broken wheat khichdi cutlet recipe in Gujarati) (Jain)
#FFC8#Week8#leftover_khichdi#broken_wheat_khichdi#cutlet#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
સાંજનું વાળું ખીચડી શાક અને ભાખરી
# ડિનર પહેલાના સમયમાં આપણા વડવાઓ સાંજના જમવા ને વાળુ કહેતા અને લગભગ સાંજે ખીચડી અને દૂધ સાથે વાળુ કરતા આજે મે પણ એવું જ કર્યું છે Avani Dave -
-
ઘઉંના ફાડા ની ખીચડી
#લોકડાઉનમિત્રો... ઘરમાં જ રહેલા ખાદ્ય પદાર્થો થી એક સંપૂર્ણ ભોજન તરીકે ચાલે તેવી રેસિપી આપની સમક્ષ પ્રસ્તુત કરું છું...જે હેલ્ધી પણ છે સ્વાદિષ્ટ પણ છે...બાળકો થી લઈને વડીલો સહિત બધાજ તેનો સ્વાદ માણી શકે છે....અત્યારે લોકડાઉન ના સમયમાં શાકભાજી...કે લીલોતરી ની અછત દરમ્યાન લંચ કે ડિનર માં સરસ ઉપયોગ માં લઈ શકાય છે...👍 Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11754763
ટિપ્પણીઓ