પાલક ના થેપલા અને સેવ ટામેટા નુ શાક
#ટ્રેડિશનલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જરૂર મુજબ પાલક લો પછી પછી તેને સરખી રીતે ધોઈ લો પછી તેમાં2 ચમચા ઘઉંનો લોટ તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને તેના મિડિયમ સાઈઝના ગોળા બનાવો
- 2
પછી એક લુવો લઇ તેને અટામણ વાળો કરી અને હળવા હાથે વણી લો મીડી મીડીયમ સાઈઝનોથઈ જાય પછી તેને લોઢી પર બંને બાજુતેલ લગાવી
- 3
એક તપેલીમાં રાય જીરુ તમાલપત્ર નું પાન સૂકું લાલ મરચું અને હીંગ ઉમેરો પછી સેજ લસણની ચટણી ઉમેરો ટામેટા સુધારીને રાખો
- 4
પછી તૈયાર કરેલા વઘારમાં સુધારેલા ટમેટા ઉમેરવા અને તેને ક્રશ થવા દેવા પછી જરૂર મુજબ પાણી ઉમેરવું અને તેમાં મરચું મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરવા ત્યારબાદ જરૂર મુજબ સેવ ઉમેરવી
- 5
તો તૈયાર છે આપણા પાલક ના થેપલા અને સેવ ટમેટાનું શાક મેતો આ લિજ્જત માણી તમે પણ માણ જો અને મને જરૂર જણાવજો કે તમને કેવી લાગી તેમને અવશ્ય જણાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં
# મિલ્કી#લંચ રેસિપી Khyati Ben Trivedi -
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને લોટ વાળો સરગવાની સિંગ
#ટ્રેડિશનલ સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમેજયૂસ સુપ બનાવી શકો છો Khyati Ben Trivedi -
-
-
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
-
સેવ ટમેટાનું શાક
#goldenapron3#week12હેલો ફ્રેન્ડ્સ સેવ ટમેટાનું શાક તો બધા બનાવતા હશે પણ મે એમાં આજે તીખી સેવ એટલે બહારની જે રતલામી સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે સ્વાદમાં એકદમ ચટપટું શાક લાગશે તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. Alpa Rajani -
-
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
થેપલા(સાદા, ચીઝ,બટર)કોબી નો સંભારો દૂધ ચા અથાણું
# લંચ#લોકડાઉન અત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોનાવાયરસ ને લીધે ઘરમાં છે અને અછત છે અને અત્યારે હવે ઘણા દિવસો થયા છે તો શાકભાજી પૂરા થવા આવ્યા છે તો અમે સાંજનો જમણ છે એમાં થેપલા કોબી મરચાનો સંભારો સાથે દૂધ અને ચા Khyati Joshi Trivedi -
સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)
#ફટાફટ આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ નીછડી દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,
# લંચ લંચ એટલે બપોરનું ભોજન. ગુજરાતીઓનુ બપોરનું ભોજન ખૂબ ચટાકેદાર હોય છે. જેને આપણે ફુલ ડીસ તરીકે પણ ઓળખી એ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામીન કેલ્શિયમ બધું જ મળી રહેતું હોય છે તો આવી ગુજરાતી થાળી લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી અને તેના મંતવ્ય મને જણાવશો આપને કેવી લાગી આ રેસિપી------ Khyati Ben Trivedi -
-
-
-
-
ખીર પુરી
#મોમ#સમર#goldenapron3#week16#kheer#રોટીસ આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
-
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer
More Recipes
ટિપ્પણીઓ