માંડવી પાક
#goldenapron3
#વિક -8 #ટ્રેડિશનલ # peanut
રાંધવાની સૂચનાઓ
- 1
માંડવી નાં દાણા ને શેકી લો અને તેનાં ફોતરા કાઢી લો પછી તેનો મિક્સચર માં ભૂકો કરી લો. ને એને ચાળી લો.
- 2
એક કડાય માં ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક થી દોઢ તાર ની ચાસણી બનાવો.ને માંડવી નો ભૂકો ઉમેરી બરાબર મિકસ કરીને હલાવો. જ્યારે કડાઈ માં મિશ્રણ સાઈડ છોડવા લાગે ત્યારે ઢાળી દયો.ને પીસ પાડી દયો. ઉપર થી ઘી રેડી દો તેથી સરસ ટેક્સચર આવશે.
- 3
રેડી ટુ સર્વ. ઠાકોર જી ને ધરાવી દયો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11771239










ટિપ્પણીઓ