કાઠિયાવાડી મેનુ ડીશ વઘારેલી ખીચડી
#ટ્રેડિશનલ ગુજરાતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ વસ્તુ સારી રીતે ધોઈ લેવું ત્યારબાદ ત્રણ વાટકી પાણી માં પલાળી દેવી વિસ મિનિટ પછી એક તપેલામાં નિમક એડ કરી ને ધીમા તાપે ખિચડી પકાવવા મુકાવી પાકવા આવે ત્યારે હળદરનો પાવડર એડ કરવો ત્યાર બાદ એક વઘારિયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ લીમડો તજ લવિંગ તમાલપત્ર સૂકા મરચાં નો વઘાર કરી તેમાં રેડી દેવો સરસ રીતે હલાવી ને કોથમીર ભભરાવી ને સર્વ કરવું
- 2
હાલો મારી ટ્રેડિશનલ ગુજરાતી વાનગી તૈયાર છે સાથે તુરિયા નું શાક ખિચીના પાપડ કાચા મરચાં કાકડી માખણ દહીં અને રોટલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
# GA 4#Gujarati #week 4વઘારેલી ખીચડી સાથે વઘારેલી છાશ
ખીચડી કોને ના ભાવે કોઈને મસાલાવાળી ભાવે કોઈને સાદી ભાવેપણ ઘણી વખત એવું બનતું હોય છે કે ખીચડી ખાવી હોય તે પણ મસાલા વાળી વઘારેલી પણ તીખી નહીં અને બીલકુલ મોળી હળદર મીઠાવાળા પણ નહીં તો શું કરવું ??આજે મેં આની વચ્ચે નો ઉપાય શોધ્યો છે આવી ખીચડી બનાવવા પાછળ મારી નાની બેબી છે જેને સાદી ખીચડી નથી ભાવતી અને મસાલાવાળી તીખી લાગે છે તો મે એક એવી ખીચડી બનાવી છે જે વઘારેલી પણ છે testi પણ છે અને મોળી પણ નથીશું તમે આવી ખિચડી બનાવવા માંગો છો???ખીચડી સાથે કઢી પણ જોઈએ અથવા તો છાશ જોઈએ આમાં પણ એક નવો ઉપાય શોધ્યો છે જે લાગે છે ટેસ્ટી કઢી જેવી પણ કાઢી નથી છે આમ તો છાશ પણ સાવ મોડી મીઠા અને જીરા વાળી નથીહા રેસીપી નું કારણ પણ મારી નાની બેબી છે જેને છાશ નથી ભાવતી અને કઢી તીખી લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો અને તમારા નાના બાળકોને તો ભાવશે જપણ સાથે ઘરના મોટાઓને પણ એટલી જ ભાવશેજ્યારે ખીચડી બનતી હશે ત્યારે આખા રસોડામાં સુગંધ આવશે ચોક્કસથી કહું છુંએ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી વસ્તુ છે તેની કોઈ પ્રોપર રીત નથી તે ઘરે ઘરે બદલાય તેવી પદ્ધતિથી બનાવાય છેદરેક વ્યક્તિના ઘરે ખીચડી બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છેકોઈ મગની દાળની બનાવે તો કોઈ તુવેરની દાળની પણ બનાવે છેમે આજે મગની અને મસૂરની દાળ મિક્સ કરીને ચોખા સાથે ખીચડી બનાવી છે Rachana Shah -
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
વઘારેલી ખીચડી
મે આજે ડુંગળી લસણ વગરની વઘારેલી ઢીલી ખિચડી બનાવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન જેમને દાંતનો પ્રોબ્લેમ છે અથવા બિમાર વ્યક્તિ જેને વધારે મસાલા વગર ટેસ્ટી ખાવાની ઇચ્છા છે તે બધાને ખાવાની ગમશે Gauri Sathe -
-
-
-
-
લિલવાની વઘારેલી ખીચડી
#ખીચડી શિયાળાની સિઝન ચાલું થઇ ગઈ છે. તુવેર સરસ મળે છે તો હું આજે લિલવાની વઘારેલી ખીચડી લાવી છું Gauri Sathe -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
-
-
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11764913
ટિપ્પણીઓ