ટામેટા પૌંવા

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

૬૧

ટામેટા પૌંવા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

૬૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો પલાળેલા પૌંવા
  2. 1મોટું ટામેટું સમારેલું
  3. ૨ લીલાં મરચાં સમારેલાં
  4. ૫ થી ૬ લીમડાના પાન
  5. ૨ લીંબુ નો રસ
  6. ૪ થી ૫ ચમચી ખાંડ
  7. અડધી ચમચી હળદર પાવડર
  8. અડધી ચમચી ગરમ મસાલો
  9. અડધી ચમચી રાઈ
  10. ચપટીહિંગ
  11. અડધી ચમચી લાલ મરચું પાવડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૩ ચમચી તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચા પૌંવા ને એક ચારની માં લઇ ને પાણી નાખી ને પલાળી દો. બધું જ પાણી ચારણી માં નીતરી જસે. પૌંવા સોફ્ટ થઈ જશે. પછી તેમાં જ બધાં મસાલા નાખી અને ખાંડ, લીંબુ નો રસ, સમારેલું ટમેટું, લીમડાના પાન, નાખી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડે એટલે હિંગ નાખી ને. મિક્સ કરેલા પૌવા નાખી દો. ૫ મિનિટ સુધી હલાવો. થોડી વાર ધીમાં ગેસ પર ઢાંકણ ઢાંકી દો. તૈયાર છે. ટામેટાંપૌંવા.. અને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes