રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાણા ને મીઠું અને સોડા નાખી બાફી લેવા. ચારણી મા નિતારી પાણી કાઢી અને અધકચરાં કરવા.
- 2
હવે એક તપેલા મા 1.5ગ્લાસ પાણી ગરમ કરવું. એમાં ગોળ ને ઓગાળવો.લસણ મરચાં વાટેલાં તુવેર ના દાણા અને કોથમીર સમારી ને ઉમેરી મીઠું તેલ નાખી હલાવવું. અને ધીમે ધીમે ચોખા નો લોટ ઉમેરતાં જવું અને બધા લોટ ઉમેરી ખીચા ની જેમ હલાવવું. ગાથા ના પડે એ ધ્યાન રાખવું. ફ્લેમ બંધ કરી 2-3મીન ઢાંકી ને રાખવું.
- 3
હવે મિશ્રણ ને પરાત મા લઇ તેલ વાળો હાથ કરી મસળી ને લોટ બાંધે એવું કરવું. અને એમાંથી નાના ગોળા કરી થેપી ને તળી લેવું.બ્રોવન રંગ ના તૈયાર છે ટેસ્ટી એવા લીલી તૂવેર ના ઢેકરાં. ઉપર થી કડક અને અંદર થી ક્રિસ્પી એવા કોથમીર ની ચટણી સાથે પરોસવું.
Similar Recipes
-
લીલી તુવેર દાણા ના ઢેકરા
ઢેકરા સાઉથ ગુજરાત ની ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. એનો તીખો અને ગળ્યો સ્વાદ જ એના સ્વાદ ની ઓળખ છે. અને તેને ઠંડા અને ગરમ બંને રીતે ખાવા માં ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Prerna Desai -
-
-
-
લીલી તુવેરના ઢેખરા (Green Pigeon Peas Dhekhra Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#લીલી_તુવેરના_ઢેખરા ( Green Pigeon Peas Dhekhra Recipe in Gujarati ) આ ઢેખરા એ સાઉથ ગુજરાત ની ટ્રેડિશનલ લોકપ્રિય વાનગી છે. જે અનાવિલ બ્રાહ્મણ સમુદાય ના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. આ ઢેખરા તુવેર ના દાણા , ચોખા નો લોટ ને બીજા લોટ અને મસાલાઓ ઉમેરી ને બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઢેખરા ને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. Daxa Parmar -
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe in Gujarati)
આ સાઉથ ગુજરાત ni special આઇટમ છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratમિત્રો જો...જો... શિયાળાની ઠંડીમાં સાઉથ ગુજરાતના ટ્રેડિશનલ આ સુપર ટેસ્ટી લીલવાના ઢેકરા ખાવાનું રહી ના જાય હો... Ranjan Kacha -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#WLD#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiઢેકરા એ દક્ષિણ ગુજરાતની વિશેષ વાનગી છે. ઢેકરા નો સ્વાદ મધુર અને મસાલેદાર છે. શિયાળામાં મળતી તાજી લીલીછમ તુવેર માંથી બનતી આ એક ઇન્સ્ટન્ટ વાનગી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના ઢેકરાને તુવેરના વડા પણ કહી શકાય. Neeru Thakkar -
લીલી તુવેર ના ખાખરા
આ મારા ફેમિલી ની ખૂબ જ ભાવતી વાનગી છે .આ મારી પોતાની રેસીપી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#ઢેકરા#cookpadgujrati#cookpadindia Kunti Naik -
-
-
-
ઢેકરાં (Dhekra recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે. Deepa Rupani -
-
લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
# KS1# Post 2 આ એક ટ્રેડીશનલ વાનગી છે.રિયલી ખાવા ની ખૂબ જ મઝા આવી. Alpa Pandya -
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1લીલી તુવેરના ઢેકરા::::::: ટામેટાં ની ચટણી Nisha Shah -
-
લીલી તુવેર ના પરાઠા
#પરાઠાથેપલાફ્રેંડસ આપડે બધા શિયાળા માં લીલવાની કચોરી બનાવીએ છે મેં આજે તેના પરાઠા બનાવ્યા છે . બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂર થી ઘરે બનાવજો. Kripa Shah -
લીલી તુવેર ના પરોઠા
#ફૂટસ#ઇબુક૧#Day21આ રેસિપી શિયાળા માં મળતી લીલી તુવેર માંથી બનવા માં આવી છે Vaishali Joshi -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
તુવેર ના ઢેકરા (Tuver Dhekra Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujraji sneha desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11771250
ટિપ્પણીઓ