કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પારંપારિક દાદીમા નુ ખીચું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી મુખ્ય ફોટો

પારંપારિક દાદીમા નુ ખીચું

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

ખીચુંનામ સાંભળતા જ આપણને સૌને ખુબ મજા આવી આપણા ગુજરાતમાં અને કાઠીયાવાડી માં ખાસ કરીને ખીચું ઘણા બધા પ્રકારના બનતા હોય છે જેમ કે ઘઉં નો અડદનો ઘઉં બાજરો mix પછી એકલા ચોખાનો અને ઘઉં-ચોખા mix આ રીતે ઘણા બધા પ્રકારના ખીચું બનતા હોય છે ચાલો આપણે જોઈએ ઘઉંના ખીચા નીરીત

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નાની વાટકી ઘઉંનો લોટ
  • દોઢ વાટકી પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • પા ચમચી પાપડીયો ખારો
  • ગાર્નીશિંગ માટે-
  • ચપટીક મરચાની ભૂકી
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકીમાં લોટ નું પ્રમાણ લો લોટ કરતાં દોઢ ગણો પાણી રાખો તપેલીમાં ગરમ પાણી મુકો

    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ1ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ1ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મીઠું અને પાપડીયો ખારો ઉમેરવો ઢાંકણથી તપેલીને ઢાંકી દેવું

    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ2ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ2ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી ઉકડી જાય પછી લોટ ઉમેરવો અને તરત વેલણથી હલાવવું

    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ3ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ3ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડીવાર હલાવ્યા પછી તે ને વાટકામાં કાઢી અને ઉપરથી તેલ એડ કરવું મરચાની ભૂકી ઉમેરવી તો તૈયાર છે આપણા ઘઉંના લોટની ખીચી ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે ક્યારેક ઘરમાં કંઈ નાસ્તો ના હોય અને સવારમાં કંઈક ગરમ ખાવું હોય અને શિયાળા જેવો ટાઈમ હોય તો આ રેસિપી ખુબ સરસ લાગે છે અને તમને બધાને ખબર જ છે કે આમાંથી પાપડ મમરી પટ્ટી તો આપણે બનાવતા જોઈએ છે તો તમે પણ ટ્રાય કરજો રેસીપી

    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ4ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ4ફોટો
    પારંપારિક દાદીમા નુ ખીચું રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 16, 2020 12:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલાઈ ઢોકળા
  2. વરાળીયુ
  3. દૂધી, બટાટા, શક્કરિયા નું શાક
  4. મકાઈ નો લીલો ચેવડો
  5. દાળ ઢોકળી
  1. ફૂલવડી
  2. વાના(વાણવા)
  3. ફાડા લાપસી
  4. દાડમ જ્યુસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11778626
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close