ફૂલવડી

Bina Mithani
Bina Mithani @MrsBina

#ટ્રેડિશનલ

ફૂલવડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1વાટકી ચણા નો કરકરો લોટ
  2. 1 ચમચીરવો
  3. અડધી વાટકી ખાટું દહીં
  4. ચપટીસોડા
  5. 1 નાની ચમચીધાણા
  6. 1અડધી ચમચી મરી
  7. અડધી ચમચી લાલ મરચું
  8. 1 નાની ચમચીતલ
  9. 1 નાની ચમચીખાંડ
  10. ચપટીલીંબુ ના ફૂલ
  11. ચપટીહળદર
  12. 1 ચમચીતેલ મોણ માટે
  13. મીઠું પ્રમાણસર
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લોટ માં ઉપર નો બધો મસાલો નાખી દહીં થી કઠણ લોટ બાંધવો....1 કલાક ઢાંકીને રાખો.....હાથે થી લુવો બનાવી લંબગોળ વાળી લો.

  2. 2

    ધીમાં તાપે તળી લો. ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes