ફાડા લાપસી

#ટ્રેડિશનલ
કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે.
ફાડા લાપસી
#ટ્રેડિશનલ
કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નાના બાઉલ માં એક ચમચી ઘી ગરમ કરવું.મધ્યમ થી ધીમા તાપે તેમાં ઘઉં ના ફાડા નાખી શેકી લેવા.હવે તેમાં ત્રણ ગણું એટલે કે 6 ટેબલસ્પૂન પાણી નાખી મિક્સ કરી દેવું. તેને કૂકર મા ચાર થી પાંચ સિટી વગાડી કૂક કરી લેવું.કૂકર ઠંડુ થવા દેવું.એક વાસણ માં એક ચમચી ઘી ગરમ કરી તેમાં બદામ,કાજુ અને કિશમિશ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવા.એક પ્લેટ મા કાઢી લેવા.કૂકર માંથી બાફેલા ઘઉં ના ફાડા કાઢી તેમાં ગોળ અને એલચી નો ભૂકો નાખી દેવો.
- 2
સાથે તળેલા બદામ કાજુ કિશમિશ પણ નાખી બધું મિક્સ કરવું.ગેસ પર ધીમા તાપે સતત હલાવતા રહેવું.ગોળ ઓગળી જાય અને બધું બરાબર એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવવું.એક સરવિંગ બાઉલ માં કાઢી તેના પર બદામ ની કતરણ અને તળેલા કાજુ મૂકી ગાર્નિશ કરવું.ગરમ ગરમ લાપસી પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
-
ફાડા લાપસી
#RB6શુભ પ્રસંગ હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય આપણા ગુજરાતી ઘરમાં લાપસી બને જ છે. Vaishakhi Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
ફાડા લાપસી
#EB#week10અષાઢી વરસાદ આવે અને ગામડે વાવણી ના આંધણ મુકાય ત્યારે સૌથી પહેલા લાપસી બને...તેમજ શુભ પ્રસંગે પણ લાપસી બને જ.. તો આવો આજે અષાઢી બીજે પૌષ્ટિકતાથી ભરપૂર લાપસી નો આસ્વાદ માણીએ!!! Ranjan Kacha -
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
-
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek 10Fada lapsi...ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે. Payal Patel -
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
ફાડા લાપસી (fada lapsi recipe in Gujarati)
માત્ર ગુજરાત માં નહીં પરંતુ આ લાપસી રાજસ્થાન, મહારાષ્ટ્ર માં પણ બનાવાય છે અને કુકર માં આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય છે.જે પ્રસાદ તરીકે અથવા શુભ પ્રસંગે બનાવાય છે.જેમાં ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે.જેને ઓરમું પણ કહેવાય છે. Bina Mithani -
ફાડા ની લાપસી
લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં વારે-તહેવારે કે પ્રસંગે બનતી આ સ્વાદિષ્ટ મીઠાઈ, ફાડા ની લાપસી. બહુજ સાદી, સ્વાદિષ્ટ ને સરળ છે. Kalpana Solanki -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#fadalapsi#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં જ્યારે ઘરે કોઇ મહેમાન આવે અથવા કે તો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ઘઉંના ફાડાની લાપસી બનાવવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. અહીં એ પરંપરાગત રીતે મારા સાસુ બનાવે છે તે રીતે ઘઉં ના ફાડા લાપશી તૈયાર કરેલ છે. આ પદ્ધતિથી બનાવવામાં સહેલી પડે છે અને ફાડા સરસ રીતે ચઢી પણ જાય છે. Shweta Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
-
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
ફાડા લાપસી
આજે અક્ષય તૃતીયા છે.સાથે પરશુરામ જયંતિ પણ છે..તો એ નિમિત્તે ભગવાન ને પ્રસાદ માટે બનાવી..🙏 Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લાપસી
#ઇ બુક#દિવસ 1કોઈ શુભ કામ માટે સૌ પ્રથમ મોઢું મીઠું કરીએ છીએ તો મેં આજે શુકન ની લાપસી બનાવી Harshida Thakar -
-
ફાડા લાપસી
#હેલ્થી#india#GHપોસ્ટ-2આજે જીવંતીકા માતાજી નું વ્રત કર્યું છે..તો પ્રસાદ માં બનાવી છે ઘઉ ના ફાડા ની લાપસી .. Sunita Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#Famઆમ તો હું લાપસી ધણી ઓછી બનાવું પણ ક્યારેક મમ્મીને પુછીને બનાવી લઉં. મારી મમ્મી ની આ રેસીપી મને ખૂબ સરળ અને એકદમ ફટાફટ લાપસી બની ને તૈયાર થઈ જાય એટલે ખૂબ ગમતી. અને મમ્મી મોસ્ટલી આ લાપસી દિવાળી માં કાતો ચૈત્રી નવરાત્રી માં ખાસ બનાવતી. તો એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.ફાડા લાપસી (authlentic fada lapsi) Vandana Darji
More Recipes
ટિપ્પણીઓ