ભાખરી અડદની દાળ સુકી ભાજી લીલુ મરચુ અને અડદના પાપડ
#ટ્રેડિશનલ
રાંધવાની સૂચનાઓ
- 1
જરૂર મુજબ અડદની દાળ લો પછી તેને પાણીથી સરખી રીતે સાફ કરી લો પછી તેમાં દોઢ ગ્લાસ છે તો પાણી નો મેળો
- 2
ચોખાને પાણી નાખી અને ચોખાને કૂકરમાં બાફી લઇ લો અને બાફી લો પછી તેને કાણાવાળા વાડકામાં રાખો કે જેથી તેનો પાણી બધુ નીકળી જાય
- 3
ફોટામાં બતાવ્યો તે પ્રમાણે કૂકરમાં મૂકી દો
- 4
પછી એક તપેલીમાં ઝીરો લીમડાના પાન તમાલપત્ર નાખી વઘાર કરો પછી તેમાં બાફેલા બટાટાના કટકા અને તેમાં મરચાંનો ભૂકો અને ધાણાજીરું અને મીઠું ઉમેરી લો પછી તેમાં બાફેલા બટેટા ના કટકા ઉમેરો અને સૂકું લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું પણ ઉમેરી દો
- 5
અડદની દાળનો વઘાર કરવા માટે સૌ પ્રથમ એક તપેલી માં 2 ચમચા તેલ ઉમેરો પછી તેમાં મરચું હળદર ધાણાજીરું ઉમેરો
- 6
પછી ભાખરી નો લોટ બાંધવા માટે ૩ થી4 ચોરાફળી નો ભૂકો લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11779388





















ટિપ્પણીઓ