રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને ધોઇ થોડી વાર પલાળી રાખો.હવે કુકરમાં ઘી મૂકી જીરું અને લીમડાના પાન નાખી પછી બધા ખડા મસાલા નાખી હલાવો અને હવે શીંગ દાણા નાખો.કાજુ ને શેકી કાઢી લો
- 2
હવે તેમાં જો કાંદા નાખવા હોય તો આ સ્ટેપ માં નાખવા ટેસ્ટ બહુ સરસ આવે છે સ્વાદિષ્ટ.હવે તેમાં શાક નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં હળદર,હીંગ અને દાળ, ચોખા નાખો.
- 3
હવે તેમાં મીઠું, મરચું પાવડર બધું નાખી બરાબર મિક્સ કરી ઢાંકીને 3-4વહીસલ થવા દો. ઠંડુ થાય એટલે ખોલી કાજુ નાખી મિક્સ કરી લો પ્લેટમાં લઇ તેને કોથમીર અને ઘી નાખી સાથે કઢી, દહીં,પાપડ, ચટણી અને સલાડ સાથે પીરસો ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ લાગે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
સ્વામિનારાયણ કઢી તથા ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
-
-
-
-
ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)
ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ. Bina Samir Telivala -
ઈટાલિયન દલિયા ખીચડી કઢી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઆજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે. Ekta Rangam Modi -
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11781641
ટિપ્પણીઓ