ઢોંસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપ ચોખા
  2. ૧ કપ અડદની દાળ ફોતરા વગરની
  3. પાણી
  4. અડધી ચમચી સાજીના ફૂલ
  5. 1 ચમચીમીઠું
  6. લાલ ચટણી
  7. સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોસા બનાવવા માટે સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને ચાર કલાક પાણી માં પલાળવા

  2. 2

    પલાળેલા ચોખા અને દાળને મિક્સરમાં પીસવા

  3. 3

    પ તલુ ખીરું બનાવો મીઠું નાખી સાત આઠ કલાક માટે ઢાંકી દેવું

  4. 4

    ગેસ ઉપર નોન સ્ટિક તવો મૂકી ગરમ થાય ત્યારે તેના ઉપર મીઠું નાખો

  5. 5

    તૈયાર ખીરામાં ચપટી સાજીના ફૂલ નાખી બરાબર મિક્સ કરો તવા ઉપર ચમચો ભરીને નાખી ગોળ આકારના ફેલાવો

  6. 6

    તવા ઉપર થી છૂટવા માંડે ત્યારે તેના ઉપર ચટણી લગાડો ફોલ્ડ કરી નીચે ઉતારો સર્વિંગ પ્લેટમાં સંભાર અને ચટણી સાથે ગરમાગરમ ઢોસા સર્વ કરો

  7. 7

    તૈયાર છે આપણા ઢોસા વિથ સંભાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes