આમળા કોથમીર તીખા મરીનો પાવડર નો વેલકમ ડ્રીંક

#ટ્રેડિશનલ
પહેલાના જમાનામાં લોકો ઘણી બધી વસ્તુઓ ઘરે જ બનાવતા છે હવે સમયના આધુનિકતાના યુગમાં ખૂબ ઘટતી જાય છે તો ચાલો આજે જોઈએ આપણે આમળાને કોથમીરના પાન નો વેલકમ ડ્રીંક

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં કોથમીર અને બે આમડા કોથમીર મરીનો ભૂકો અને આદુનો કટકા રાખો પછી એક મિક્સર જારમાં કોથમીરના પાન આમળા ના કટકા આદુના કટકા રાખો પછી તેમાં મીઠું ઉમેરો
- 2
હવે તેમાં તીખાસ માટે મરી નો ભૂકો ઉમેરો મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ ગરણી થી ગાળી લો તો તૈયાર છે આપણો પૌષ્ટિક સ્વાદિષ્ટ ગુણકારી આમળા અને કોથમીર આદુ નો વેલકમ ડ્રીંક
- 3
સ્વાદિષ્ટ ગુણકારી આમળાનો વેલકમ ડ્રીંક
- 4
આપણે સૌ જાણીએ છીએ આમળાં આંખ વાળ સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે ભરપુર માત્રામાં વિટામિન સી રહેલું છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ