કાચા કેળા, મકાઈ, ગાજર સ્ક્વેર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા અને મકાઈ ને કૂકર માં બાફી લો. ગાજર નું છીણ બરાબર નિતારી લો. એક થાળી માં કેળા અને મકાઈ લો. તેનો માવો તૈયાર કરી લો. તેમાં બધા જ મસાલા ઉમેરી દો.
- 2
બરાબર મસળી લો. તેમાં ગાજર નું છીણ નિતારી ને ઉમેરી દો. બધું જ બરાબર મિક્સ કરી લો. પછી તેને ચોરસ આકાર ની ટીક્કી બનાવો. અને નોન સ્ટીક લોઢી પર તેલ લગાવી શેલો ફ્રાય કરવા મૂકી દો.
- 3
તેના પર સફેદ તલ લગાવો. બંને બાજુ સેકી લો. ત્યાર બાદ એક બાઉલ માં બીટ નું છીણ, ગાજર નું છીણ, મૂકી તેના પર ટીક્કી મૂકી દો. તેના પર દહીં રેડી દો.
- 4
હવે લીલી ચટણી, લસણ ની ચટણી, ખજૂર ની ચટણી, સેવ, સિંગદાણા, ટામેટા ડુંગળી થી સજાવી ને પીરસો. ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#RC4Week - 4Green colour recipePost - 3ચોળી નું શાક lONG BEAN SABJIKabhi Mai Kahun.... Kabhi Tum KahoKi Maine Tumhe .. Ye Dil ❤ De Diyaaaaa ચોળી નું શાક અમારૂં All Time Favorite શાક છે.... એમા લાલ, લીલા અને પીળા કેપ્સીકમ નાંખો તો એના સ્વાદ મા ચાર ચાંદ લાગે જાય Ketki Dave -
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
-
જવ(બાર્લી) વેજી સૂપ
#સ્ટાર્ટજવ ( બાર્લી) અને મિક્સ વેજીટેબલ સાથે નું પૌષ્ટિક સૂપ ની સ્વાદિષ્ટ રેસીપી . Jasmin Motta _ #BeingMotta -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
-
-
-
-
શીંગદાણા કેળા ની બરફી (Shingdana Kela Barfi Recipe In Gujarati)
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11763030
ટિપ્પણીઓ (2)