સ્પાઈસી (spicy) પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધા શાકભાજી ને ધોઈ અને સમારી લો. બીજા સુકા મસાલા ભેગા કરીને રાખો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો અને સાથે તજ, લવીંગ મરચા અને તમાલ પત્ર નાખો. ત્યાર બાદ તેમાં ટામેટા સિવાય બધા શાકભાજી ઉમેરીને બરાબર હલાવો.
- 3
હવે તેમાં ટામેટા ઉમેરી દો. પછી તેમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.
- 4
થોડી વાર ઢાંકી શાકભાજી ચડવા દો. ત્યાર બાદ તેમાં ભાત નાખી મિક્સ કરી લો.
- 5
સ્પાઇસી પુલાવ ને કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
-
-
જાફરાની પુલાવ
#સુપરશેફ4જાફરાની પુલાવ, બાસમતી ચોખાની વાનગી છે જે સાદું સોનરી પીળો રંગ નો પુલાવ ,પનીર, કેસર અને ડ્રાય ફ્રુટ નાખી ને બનાવવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
-
-
સ્પાઈસી ગાઠિયા (Spicy Gathiya recipe in gujrati)
#મોમઆ સ્પાઈસી ગાઠિયા મારી બેબી ને ખૂબ જ ભાવે છે Dhara Gangdev 1 -
-
-
લીલી હળદરની ગુજરાતી કઢી
#સુપરશેફ1ખાટ્ટીમીઠ્ઠી કઢી એ ગુજરાતીઓની ખુબ જ પ્રચલીત વાનગી છે.. અને લગભગ બનતી જ હોય છે... એમાં જો લીલી હળદર અને લીલી આંબા હળદર જો ભળે તો... સ્વાદમાં મજા આવી જાય..સ્વાદ અને સ્વાસ્થ ની જુગલબંધી 😊 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
તવા પુલાવ
#goldenapron2#week8#maharastraઆ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ...... Kala Ramoliya -
-
પરવર કોરમા સબ્જી.(Parvar korma sabji recipe in Gujarati)
#goldanapron3#weak16#Panjabi. Manisha Desai -
-
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
-
-
પિંક પુલાવ એન્ડ ગ્રીન કરી
#ડીનરલોક ડાઉન ચાલી રહ્યું છે અને આ દરમિયાન કુકપેડ ગુજરાતીમાં લોક ડાઉન ડીનર રેસીપી ની પ્રત્યોગીતા ચાલી રહી છે. આ કપરી પરિસ્થિતિ માં ઘર માં રોજ નવીન ડિશ બનાવવી થોડી મુશ્કેલ છે. ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી મે તૈયાર કર્યા છે પિંક પુલાવ અને ગ્રીન કરી. જોવામાં અને ખાવા માં પણ નવીન. અહિયાં મે કોઈ પણ ફૂડ કલર એડ કર્યો નથી. પિંક પુલાવ માં મે બીટ નાખ્યું છે અને ગ્રીન કરી માટે મે ફુદીના અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ સરળ અને નવીન રેસિપી મારા ઘર ના સભ્યો ને તો પસંદ આવી તો તમે પણ બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. ખાસ કરી ને જે બાળકો ને બીટ પસંદ નથી તેને તમે આ પ્રકારે બનાવી ને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11781332
ટિપ્પણીઓ