કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#WK2

#WK2

વધુ વાંચો

વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#WK2

#WK2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪
  • ૧+૧/૨ વાટકી ચોખા
  • ૧/૨ ચમચી લીંબુનો રસ
  • ૨ બાફેલા બટાકા
  • ૨ મોટા સમારેલા કાંદા
  • ૧ સમારલુ ટામેટું
  • ૧ વાટકી બાફેલા લીલા વટાણા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૩ ચમચી તેલ
  • ૨ ચમચી ઘી
  • ૨ ચમચી જીરૂ
  • ૧ કપ સમારેલી કોથમીર
  • ચપટીહિંગ
  • ચપટીહળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ગાર્નિશ માટે
  • લીલી દ્વાક્ષ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચોખાને ધોઈને પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખો.પછી પાણીમાં મીઠું અને લીંબુ નો રસ નાખી ઉકળવા મુકો.ભાત થઈ જાય એટલે તેને કાણા વાળા વાટકામાં કાઢી તેના પર ઠંડું પાણી નાખી દો.

  2. 2

    એક કડાઈમાં તેલ અને ઘી મૂકો.તેલ થઈ જાય એટલે હીંગ જીરું અને સમારેલા કાંદા મીઠું હળદર નાખી સાંતળો.

  3. 3

    પછી તેમાં ટામેટા નાખી ચઢવા દો. પછી તેમાં સમારેલા બટાકા અને બાફેલા વટાણા નાખી તેમાં મીઠું લાલ મરચું ગરમ મસાલો નાખી હલાવી ૨ મિનિટ સુધી રહેવા દો.

  4. 4

    પછી તેમાં થોડા થોડા ભાત અને કાશ્મીરી લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી થોડી વાર રહેવા દો થઈ જાય એટલે તેના પર કોથમીર નાખી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર January 07, 2022 09:40

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 15, 2022 19:35
@Ashucook_17613647 Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ. દમ હાંડી બિરયાની (Veg. Dum Handi Biryani recipe in Gujarati) (Jain)
  2. ખાઉ સ્વે (Khowseuy recipe in Gujarati)(Jain)
  3. ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
  4. ટામેટા સાબુદાણા ની વેફર (Tomato Sabudana Wafer Recipe In Gujarati)
  5. લીલવા તુવેર  ની ભાખરી (Lilva Tuver Bhakri Recipe In Gujarati)
  1. કચરીયું (Kachariyu Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. જૈન દુધી નો ઓળો (Jain Dudhi Oro Recipe In Gujarati)
  4. બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11809582
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close