કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી મુખ્ય ફોટો

દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

બાળકો ને આપે તો ખૂબ મજા આવે છે કેમ છો મજામાં સાથે મકાઈ ડુંગળી ટામેટા લીલા મરચાં નાખેલા છે જેથી કરીને બાળકોને બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહે તો ચાલો જોઈએ તેની રેસિપી
#મિલ્કી

બાળકો ને આપે તો ખૂબ મજા આવે છે કેમ છો મજામાં સાથે મકાઈ ડુંગળી ટામેટા લીલા મરચાં નાખેલા છે જેથી કરીને બાળકોને બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહે તો ચાલો જોઈએ તેની રેસિપી
#મિલ્કી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2મોટા ચમચા ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2ચમચા તેલ
  • જરૂર મુજબ પાણી
  • સ્ટફિંગ કરવા માટે-----
  • ૪ થી ૫ નંગ લીલા મરચા
  • ૨ નંગ ટામેટા
  • 1લીલું મરચું
  • 3 ચમચીમકાઈના દાણા
  • મીઠુ સ્વાદ મુજબ
  • પા ચમચી હળદર પાવડર
  • પા ચમચી મરચું પાવડરબ્જબ્જડ્ડ
  • પા ચમચી ધાણાજીરુ
  • અન્ય સામગ્રીમાં----
  • 2 ચમચીદહી
  • મરચાની ભૂકી સજાવટ માટે
  • ગાર્નીશિંગ માટે---==
  • 1 ચમચીમકાઈ ના દાણા
  • 2-3કટકા ડુંગળીના
  • 10 ગ્રામચીઝ અને પનીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચાં અને ટામેટાં અને પાણીથી ધોઈ લો પછી તેને સમારી લો સાથે ડુંગળીને પણ સમારી લો પછી તેના ચીઝ અને પનીરને ખમણી લો

    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ1ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ1ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો ત્યારબાદ મકાઈના દાણા ઉમેરો ત્યારબાદ ઓરેગાનો ઉમેરો

    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ2ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ2ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પરોઠા માટે આપણે મીઠું તેલ અને પાણીથી લોટ બાંધી લઈશું પછી રોવા માંથી એક લૂઓ લઈ રોટલી વણી અને બનાવેલું મિશ્રણ તેમાં મૂકી દો પછી રોટલીને મોઢું બંધ કરી દો પછી તેને લોટીમાં બંને બાજુ તેલથી શેકી લો અને તેને બદામી રંગના થવા દો

    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ3ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ3ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આપણા દેશી પરાઠા વિથ પીઝા સ્ટાઈલ તો ચાલો તેની મજા માણીએ

    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ4ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ4ફોટો
    દેશી પરાઠા   પીઝા સ્ટાઈલ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 21, 2020 20:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચણા જોર ગરમ નું રાયતું
  2. સકરપારા
  3. બીટરૂટ હલવા
  4. ચીઝી- દહીં કેલેઝોન વિથ હળદર- તાહિનિ સૉસ
  5. બાજરાના રોટલા પીઝા
  1. મસાલેદાર ચા
  2. શિખંડ
  3. ફયુઝન ઢોસા (Fusion Dosa recipe in gujarati)
  4. કડવા કરેલા નું સાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11811461
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close