સકરપારા

#નાસ્તા #લોકડાઉન #goldenapron3 #week22 #namkeen
◆ લોકડાઉન વખતે બહારના નાસ્તા મળવા મુશ્કેલ હોય તેમજ મેંદાનો લોટ અત્યારે બાળકો તેમજ વડીલોને સરળતાથી પચી ન શકે તે માટે ઘરે જ બનાવો આ ઘઉંના નમકીન સકરપારા જ ચા તેમજ કોફી સાથે નાસ્તામાં આપી શકાય.
સકરપારા
#નાસ્તા #લોકડાઉન #goldenapron3 #week22 #namkeen
◆ લોકડાઉન વખતે બહારના નાસ્તા મળવા મુશ્કેલ હોય તેમજ મેંદાનો લોટ અત્યારે બાળકો તેમજ વડીલોને સરળતાથી પચી ન શકે તે માટે ઘરે જ બનાવો આ ઘઉંના નમકીન સકરપારા જ ચા તેમજ કોફી સાથે નાસ્તામાં આપી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોટ બાંધવા માટેના વાસણમાં ઘઉંનો લોટ તથા ચણાનો લોટ ચાળી લઈ મોણ નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ ઉપર મુજબના બધા જ મસાલા તેમજ સ્વાદ મુજબ નિમક નાખી પાણી વડે લોટ બાંધી લો. 2 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ તેલવાળો હાથ કરી લોટને મસળી, તેમાંથી ગોળ લુવા લઇ વણી લો. કટરથી મનપસંદ આકાર આપી કાપી લો.
- 2
1 કડાયમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે સકરપારા ધીમા તાપે તળી લેવા. ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી લેવા. દસથી પંદર દિવસ સુધી નાસ્તામાં ઉપયોગમાં લઇ શકાય છે. બાળકો તથા વડીલોને મેંદાના બદલે ઘઉં ના લોટ ના સકરપારા બનાવી નાસ્તામાં આપી શકાય છે. તો તૈયાર છે ઘઉં ના લોટ ના ◆સક્કરપારા◆.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોરસ સકરપારા
#કાંદાલસણ#નાસ્તો#એપ્રિલ આપણે ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન હોય છે એટલે એમને નાસ્તામાં પણ ખૂબ પછી વેરાયટીઓ પસંદ આવતી હોય છે કોઈના ખારા સકરપારા તો કોઈને મીઠા સકરપારા. તો આજે અમે બનાવ્યા છે ચોરસ સકરપારા. તો ચાલો જોઈએ તેની રેસિપી. આ પણ ટ્રાય કરજો અને મને તેના રીવ્યુ આપજો...... Khyati Joshi Trivedi -
કાચા કેળાનું શાક
#ડીનર ● લોકડાઉન અને ઉનાળા દરમિયાન શાકભાજી મળવા મુશ્કેલ હોય કાચા કેળાનું આ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક બનાવી શકાય. Kashmira Bhuva -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
કડક મસાલા પૂરી(kadak masala puri recipe in Gujarati)
#goldenapron3#week22ઘટક- નમકીન (Namkeen) Siddhi Karia -
વનવા (Vanva Recipe In Gujarati)
#GA4#Week24વનવા એક વિસરાતી જતી વાનગી છે. બાજરી અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે .વનવા ગરમ તેમજ ઠંડા સરસ લાગે છે અને તેને બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે .એને સવારના નાસ્તામાં તેમજ ડિનરમાં લઈ શકાય છે. Unnati Desai -
તીખા શક્કરપારા (Tikha shakrpara recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad તીખા શક્કરપારા સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવતી એક વાનગી છે. મેં આજે આ શક્કરપારા મેંદા ના ઉપયોગ વગર માત્ર ઘઉંના લોટ માંથી જ બનાવ્યા છે. આ શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી, નમકીન અને ટેસ્ટી બને છે. આ શક્કરપારા બનાવવા ખુબ જ સહેલા છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. નાસ્તા સમયે કે બાળકોના લંચ બોક્સમાં પણ આ શક્કરપારા વાપરી શકાય છે. તહેવારના સમયે પણ અગાઉથી નાસ્તામાં આ શક્કરપારા બનાવી લાંબા સમય સુધી સારી રીતે સાચવી શકાય છે. Asmita Rupani -
-
રગડો પેટીસ
#goldenapron3 #week21 #spicy #લોકડાઉન● લોકડાઉન વખતે ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે જ સ્ટ્રીટ ફૂડ રગડો પેટીસ પરિવાર માટે બનાવો.તેમાં વપરાયેલ સામગ્રી સરળતાથી ઘરમાંથી જ મળી રહે છે. Kashmira Bhuva -
ઈન્દોરી સેવ
#goldenapron2#Week ૩મધ્યપ્રદેશમાં આવેલા ઇનદોર રાજ્યમાં બનેલા નમકીન ખૂબ જ પ્રખ્યાત છે.. Sanjay M Bhimani -
ક્રિસ્પી સકરપારા
સકરપારા બાળકોને ખૂબ જ ભાવતી વસ્તુ છે. આજે આપણે હાર્ટ શેપના સકરપારા બનાવીએ છે છોકરાઓને ખૂબ જ પ્રિય છે.#દિવાળી Krishna Rajani -
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
-
-
-
-
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
નમકીન ગાંઠીયા(namkeen ganthiya recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#સ્નેક્સ#માઇઇબુક Vishwa Shah -
-
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
મિક્સ લોટ ની પાપડી
#સુપરશેફ3મેં ચાર લોટ મિક્સ કરીને પાપડી બનાવી છે આ ચાની સાથે, સાથે લીલી ચટણી સાથે, કે તેની ચાટ બનાવો બધા કામમાં લાગશે અને તમે એક મહિના સુધી પણ તેને સ્ટોર કરી શકો છો .આમાં ચોખાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરવાથી સરસ કડક બને છેબહુ સારી લાગે છે.અને વરસાદના દિવસોમાં તો ચા અને કોફી સાથે પણ ખાવાનો આનંદ અલગ જ આવે છે. જરૂરથી બનાવજો Roopesh Kumar -
-
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
તીખી સેવ (sev recipe in Gujarati)
#goldenapron3#વીક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ:૮#વિલમીલ૧પોસ્ટ:૫ Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ