ચણા જોર ગરમ નું રાયતું

#મિલ્કી
ચટપટી ચણા જોર ગરમ નું ચાટ નો સ્વાદ માણો હશે..
કાકડી, ટમેટા, કાંદા, પાકાં કેળા વગેરે નું રાયતું નો સ્વાદ માણો હશે તો..
હવે બનાવો અને માણો સ્વાદિષ્ટ ચણા જોર ગરમ નું રાયતું.( આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની સુચના.. મારી ભાણી આપી છે).
ચણા જોર ગરમ નું રાયતું
#મિલ્કી
ચટપટી ચણા જોર ગરમ નું ચાટ નો સ્વાદ માણો હશે..
કાકડી, ટમેટા, કાંદા, પાકાં કેળા વગેરે નું રાયતું નો સ્વાદ માણો હશે તો..
હવે બનાવો અને માણો સ્વાદિષ્ટ ચણા જોર ગરમ નું રાયતું.( આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની સુચના.. મારી ભાણી આપી છે).
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને છાલ ઉતારી ને નાના ટુકડા કરવા. દહીં ને વલોવીને તૈયાર રાખો.અન્ય સામગ્રી તૈયાર રાખો.
- 2
એક મિશ્રણ બોઉલ માં દહીં માં મીઠું,ચાટ મસાલો, લાલ મરચું પાવડર નાખી ને મિક્સ કરો. એમાં બટાકા ના ટુકડા અને ચણા જોર ગરમ નાખી ને હળવે હાથે ભેળવીને ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ને તુરંત સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia
-

ચણા જોર ગરમ
ફિલ્મ ક્રાંતિ નું એ ગીત... ચણા જોર ગરમ બાબુ મેં લાઇ મજેદાર...ચણા જોર ગરમ ..તો મેં પણ બનાવી જ દીધા.. Sangita Vyas
-

ચણા જોર ગરમ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે ચણા જોર ગરમ તો યાદ આવી જ જાય કેમ????? દરિયા કિનારે બેઠા હોઈએ કે પછી બગીચામાં ચટપટી ખાવાનો આનંદ જ અનેરો હોય છે.અને તેમાં પણ પડીયા માં મસ્ત મસાલા વાળી..... Bhumika Parmar
-

ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે. Deepa Rupani
-

ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જનાનપણથી બધાને ભાવતા ચણા જોર ગરમ. બગીચામાં, પાર્કમાં કે કોઈ પણ પિકનિક નાં સ્થળે આ ચણા જોર ગરમ વેચાતા જોવા મળે.હું તૈયાર ચણા જોર ગરમ નું પેકેટ લાવી ઘરે જ બનાવું. ડુંગળી, મરચા, ટામેટા, કોથમીર, કાચી કેરી અને લીંબુ ને લીધે ચટપટા ચણા જોર ગરમ મસ્ત લાગે છે. Dr. Pushpa Dixit
-

ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક નાના-મોટા સૌને ચટપટું ખાવાનું બહુ જ ભાવતું હોય છે તો આજે મેં મસાલા ચણા જોર ગરમ બનાવ્યા. Sonal Modha
-

મૂઠિયાં-કઢી ચાટ
#ડીનરપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.. મૂઠિયાં માં ગરમ ગુજરાતી કઢી નાખી ને , ટમેટા કાંદા નાં ટુકડા ભભરાવી ને ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.અહીં મેં ભાત ના મૂઠિયાં બનાવવા છે પણ તમે મેથી, દૂધી ના મૂઠિયાં માં થી આ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકો છો. Jasmin Motta _ #BeingMotta
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla
-

ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૩#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati ) આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે. Daxa Parmar
-

કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai
-

-

દાળ પૂરી ચાટ
#ઇબુક#Day 2દહીં બટાટા પૂરી,રગડા પૂરી... બનાવીને સ્વાદ માણો હશે..હવે બનાવો અને સ્વાદ માણો સ્વાદિષ્ટ.. દાળ પૂરી ચાટ .પાણી પૂરી ની પૂરી માં મસાલેદાર ચણા દાળ નો સ્ટફીગં , લીલી ફુદીના-કોથમીર ની ચટણી અને ખજૂર ની ચટણી, ડુંગળી અને ટામેટા, બેસન સેવ થી ગાર્નિશ કરેલું સ્વાદિષ્ટ વાનગી છે. Jasmin Motta _ #BeingMotta
-

-

બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta
-

ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala
-

ફૂદીના રાયતું
#goldanapron3#week7ફૂદીના નું રાયતું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta
-

-

-

કેળા નું રાયતું
#જૈનરાઈતું દહીંમાંથી બને છે અને રોટલી, પુરી જેવી અન્ય વસ્તુ તેમાં ડુબાડીને ખાવાના ઉપયોવગમાં લેવામાં આવે છે. દહીંને સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં કોથમીર, જીરું, ફુદીનો, લીલું કે લાલ મરચું અને અન્ય પદાર્થો અને મસાલા ઉમેરાય છે. આ વાનગી ક્યારેક વઘારીને પણ બનાવાય છે. મોટેભાગે આ મિશ્રણમાં ઝીણા સમારેલા કે છીણેલાં ફળો કે શાક જેવાંકે કાકડી, ડુંગળી (કાંદા), ગાજર, અનાનસ, પપૈયું, વગેરે ઉમેરાય છે. સ્વાદ અને સુગંધ વધારવા ક્યારેક આદુ-લસણ, લીલાં મરચાં કે રાઈ વાટીને ઉમેરાય છે. બુંદીનું રાઈતું એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાઈતું છે. આને ઠંડુ કરી પીરસાય છે. ગુજરાત માં ખાસ કરી ને સાતમ માં બનાવવા માં આવે છે જેથી તેને ઠંડી પૂરી અથવા થેપલા સાથે પીરસી શકાય. આજે શીતળા સાતમ ના નિમિતે મે પણ રાયતું બનાવ્યું છે જેની રેસિપી હું અહીં શેર કરું છું. તે પહેલાં હું જણાવી દઉ કે મે પાકા કેળા નું રાયતું બનાવ્યું છે. જેમાં કેળા, સેવ ઉપરાંત રાઈ ના કુરિયા નો ઉપયોગ કર્યો છે. તથા દહીં તો ખરું જ એના વગર તો રાયતું જ ના બને. આ એક સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે. Anjali Kataria Paradva
-

-

કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
-

રતાળુ નું રાયતું.(Purple yam Raita Recipe in Gujarati)
શિયાળામાં જાતજાતના રંગબેરંગી શાકભાજી મળી રહે છે. તેમાંનું એક મારૂં ફેવરિટ મનમોહક રતાળુ કંદ. તેનો ઉપયોગ કરી રતાળુ નું રાયતું બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ યુનિક રેસીપી છે. Bhavna Desai
-

-

ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal
-

ચણા જોર ગરમ(Chana Jor Garam Recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ30 ચણા જોર ગરમ એઝ અ સ્ટ્રીટ ફુડ સ્નેક્સ ઈન્ડીયામાં ખુબ જ ફેમસ છે. ચટપટા,ટેંગી અને સ્પાઈસી ચણા જોર ગરમનું નામથી જ ખાવાનું મન થાય... એમાં ભી રેઈની સીઝનમાં ચણા જોર ગરમ 😍 સાથે ટમાટર,ઓનીયન અને લેમનનું કોમ્બીનેશન ધી બેસ્ટ👌ફોર મી ફોર ઓલ જનરેશન..... તેમજ ચણામાંના પ્રોટીન દ્રવ્યોને કારણે બાળકો માટે તે સારો, સસ્તો પુષ્ટિદાયક સ્નેક્સ છે. Bhumi Patel
-

કેનેપીસ ચાટ (Canapes Chat Recipe In Gujarati)
#વિકમીલ૩કેનેપીસ ની પૂરી માં સ્પાઈસી બટાકા, કાંદા અને કેપ્સિકમ નું પુરણ ભરી, બેસન નું ખીરું થી કવર કરી, તળી ને તીખી,મીઠી ચટણી, દહીં, સૈવ નાખી ને બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી વાનગી. Jasmin Motta _ #BeingMotta
-

કચોરી ભેળપૂરી
#ફેવરેટપોસ્ટ-૧ભેળપૂરી.. આ લહેજતદાર ચાટ નો સ્વાદ માણવો બઘાં ને પ્રિય હોય છે.કચોરી ભેળપૂરી..આ સ્વાદિષ્ટ ચાટ મારા ફેમિલી ની ફેવરેટ છે. Jasmin Motta _ #BeingMotta
-

મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar
-

બીટ ના ભજીયા
#સુપરશેફ૩#મોનસૂન સ્પેશિયલડુંગળી, ટમેટા, બટાટા, દૂધી, કેપ્સીકમ, તુરીયા, ભીંડા વગેરે શાક નાં ભજીયા નું સ્વાદ માણો.હવે માણો બીટ ના સ્વાદિષ્ટ ગરમાગરમ ભજીયાની રેસિપી લઈને આવ્યા છીએ. Jasmin Motta _ #BeingMotta
-

કેળાનું રાયતું
#હેલ્થી #indiaઈન્સ્ટન્ટ બની જાય તેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાનું રાયતું. Nigam Thakkar Recipes
More Recipes











ટિપ્પણીઓ (4)