રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીના લોટમાં નાખી રોટલા માટેનો લોટ બાંધો લોટની એકદમ મસળવો તેનાથી રોટલો સારો બનશે ત્યારબાદ અડધી ચમચી ઘી થી મસળી રોટલો પાટલા પર લોટ છાટી તેના પર બનાવો બનાવો
- 2
રોટલાને હાથેથી થાબડી પતલો બનાવી તવા પર શેકી ઠંડું પડવા દેવો ૪થી૫ કલાક પછી તેનો પીઝા બનાવો તો સારો થાશે બાજુ પર રાખી અને ગ્રેવી માટે ટમેટા બાફવા
- 3
મરચાં આદું અને લસણ ને ઝીણા સમારી ક્રશ કરવા ત્યારબાદ એક પેન મા તેલ મૂકી આ પેસ્ટ વઘારવી અને લાલ મરચાનો પાવડર અને હળદર નાંખી મિક્સ કરવું
- 4
બાફેલા ટામેટાંને ક્રશ કરી ગાળી લેવું ત્યારબાદ ઉપરની પેસ્ટમાં મિક્સ કરવું અને ખાંડ મીઠું નાખી ઉકળવા દેવું ઘટ થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ ઠંડા રોટલા પર લગાવો
- 5
રોટલા પર ગ્રેવી લગાડીતેના પર બઘુ ગાર્નીશ કરી ચીઝ ખમણો
- 6
ગેસ પર નોન સ્ટિક પેન મૂકી ગરમ થાય એટલે તેના પર બટર લગાવી તેના પર રોટલો મૂકો અને તેના પર ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ રોટલાને ક્રિસ્પી થવા દેવું ત્યારબાદ ચીઝ મેલ્ટ થઈ જાય અને રોટલો કઙક થઈ જાય એટલે નીચે ઉતારી તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટવું અને તેના પીસ કરવા કરો પીસ કરી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓરિયો ચોકલેટ બોલ્સ
#મીઠાઈ આ બોલ્સ મે રક્ષાબંધનમાં બનાવ્યા હતા નાના બાળકો માટે.. ખુબ જ ઓછા સમયમાં અને તેને ખૂબ જ પસંદ આવ્યા તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો ખુશ થઈ જશે... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
Sar🤯 Jo Tera Chakaraye Kuchh Mast khaneka😋 man Ho To Aaja pyare .... FRUIT DISH Banale.....Kahe Ghabharay... Kahe Ghabharay ..... Ketki Dave -
ઘઉં બાજરાના લસણીયા થેપલા
#તીખીઆ વાનગી સ્પેશ્યલ શિયાળામાં ખવાય છે કેમ કે શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે તો આજે હું આ રેસિપી શેર કરો આપ ટ્રાય કરજો Rina Joshi -
-
-
-
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
-
લીલી ડુંગળી સેવ શાક અને રોટલા
#GA4#Week11આ અમારી ઓથેન્ટિક શિયાળુ વાનગી છે..શિયાળા માં ગ્રીન ભાજી આવાનું સ્ટાર્ટ થાય એટલે સેવ ડુંગળી નું શાક બનાવ માં આવે છે આ ઝટપટ બની જતી વાનગી છે ... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
દૂધી ચણા ની દાળ નુ શાક
#હેલ્થી#Indiaદૂધી ચણા ની દાળ નુ શાક બહુ જ ઓછા તેલ મસાલા થી બનાવી હેલ્થ કંસિયસ લોકો ખાય સકે છે.આપણા વડીલો ને પણ આં શાક બહુ પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ (2)