રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને ધોઈ ને બાફી લો. પછી તેનો છુન્દી ને માવો બનાવી લો. પછી તેમાં સવાદ અનુસાર મુરચુ, મીઠુ, લીંબુ, અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.
- 2
હવે બાસ્કેટ પુરી લો તેમાં આ મસાલો ભરો ઉપર થી બધી ચટણી નાખો.
- 3
પછી તેમાં ડુંગરી અને ટામેટા નાખો.
- 4
પછી મસાલ સીંગ, સેવ, અને દાડમ ઉમેરી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11816099













ટિપ્પણીઓ