કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

મટર પોટેટો ચીઝ સેન્ડવીચ

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે .

#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે .

વધુ વાંચો

મટર પોટેટો ચીઝ સેન્ડવીચ

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે .

#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૧ડીશ
  • ૪ બટેટા
  • ૧૦૦ગ્રામ વટાણા
  • ૩ કાંદા ઝીણા સમારેલા
  • ચમચીઆદુ મરચા ની પેસ્ટ ૧
  • ચમચીલસણની પેસ્ટ ૧
  • ૧ ચમચી મરચું પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ચમચી ધાણા જીરું પાઉડર
  • ૨, ચમચી ખાંડ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ લીંબુનો રસ
  • અડધી વાડકી કોથમીર ઝીણી સમારેલી
  • અમુલ બટર
  • ચીઝ ૨ કયુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટેટા વટાણા બાફી લો અને ડુંગળી ઝીણી સમારેલી, આદુ મરચા ની, લસણ ની પેસ્ટ તૈયાર કરો બટેટા ની છાલ ઉતારી છૂંદો કરી લો

    મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં લસણની પેસ્ટ ઉમેરો, આદુ મરચા ની પેસ્ટ ઉમેરો,બે મિનિટ માટે સાંતળો ત્યાર બાદ તેમાં કાંદા ઉમેરી દો અને બાદમાં બધા મસાલા નાખવા અને મીક્સ કરો.અને છેલ્લે વટાણા નાખી પાકવા દો

    મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડ ઉપર બટર લગાવી ઉપર લીલી ચટણી સ્પ્રેડ કરો અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ બ્રેડ પર પાથરી દો ઉપર ચીઝ છીણી લો.

    મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટોસ્ટર માં શેકી લો સોસ કે ચટણી સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રીસ્પી સેન્ડવીચ ની મજા માણો

    મટર પોટેટો ચીઝ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
પર March 21, 2020 19:34
સૂરત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા બટેટા ચીઝ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચણા જોર ગરમ નું રાયતું
  2. સકરપારા
  3. બીટરૂટ હલવા
  4. ચીઝી- દહીં કેલેઝોન વિથ હળદર- તાહિનિ સૉસ
  5. બાજરાના રોટલા પીઝા
  1. મેથી ના પુડલા
  2. ઘઉં ના ફાડા ની ખીચડી
  3. ચીઝી- દહીં કેલેઝોન વિથ હળદર- તાહિનિ સૉસ
  4. મસાલેદાર ચા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11819799
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close