ચીઝ ગાર્લિક બ્રેડ
#મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર ગરમ કરવા મૂકવું બટર મેલ થાય એટલે પછી તેમાં ક્રશ કરેલું લસણ એડ કરવું પછી ધીમા ગેસ એ સાંતળી લેવું પછી એક બાઉલમાં કાઢી લો
- 2
એક પેનમાં ગરમ કરવા મૂકો તેમાં બ્રેડ નાખીને બંને સાઈટ શેકી લેવું પછી તેને એક ડીશ માં કાઢી લેવું ત્યાર પછી બ્રેડ ઉપર બટર લસણની પેસ્ટ નાંખવી
- 3
પછી તેની ઉપર ચીઝને ખમણી નાખવું તેના ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ કોથમીર છાંટવી સ્વાદ પ્રમાણે મીઠું છાંટવું પછી તેને પેનમાં મૂકીને ધીમા ગેસ ઢાંકીને ચીઝ મેલ્ટ થાય અને બ્રેડ સેજ કડક થાય ત્યાં સુધી થવા દેવું
- 4
પછી તેને એક ડીશ માં કાઢીને વચ્ચેથી કટ કરી લેવા તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11837446













ટિપ્પણીઓ