રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા માં મીઠું, અજમો અને મૂઠ્ઠી પડતું મોણ નાખી ને લોટ બાંધી લો. લોટ ને 30 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દો. પછી બટાકા અને વટાણા ને બાફી લો.
- 2
થોડું તેલ મૂકી તેમાં હિંગ અને સમારેલા મરચા ને સાંતળી લો. પછી મેશ કરેલા બટાકા અને બાફેલા વટાણા એડ કરો. હવે તેમાં ઉપર મુજબ ના મસાલા એડ કરો. બધું મિક્સ કરીને હલાવી લૉ. સમોસા માટે સ્ટ્ફિંગ રેડી છે.
- 3
હવે ઓવેલ શેપ માં રોટલી વણી લો. તેને વચ્ચે થી કટ કરી લો. પછી કોન શેપ માં વાળી ને તેમાં સ્ટ્ફિંગ ભરીને સમોસા રેડી કરી લૉ.
- 4
પછી કડાઈ મા તેલ ગરમ કરો. તેમાં બધા સમોસા તળી લો.
- 5
બધા સમોસા રેડી છે. હવે એક બોલ માં બે સમોસા લો. તેના નાના નાના પીસ કરી લો. તેની પર દહીં, લીલી ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરો.
- 6
તો રેડી છે ચટપટા સમોસા ચાટ તેને બોલ માં સર્વ કરો. લીલી ડુંગળી થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
-
-
વઘારેલા બટર સમોસા ચાટ
#India " વઘારેલા બટર સમોસા ચાટ" નામ સાંભળી ખાવા નું મન થયું ને! મેં તમારા માટે એકદમ નવી વાનગી બનાવી છે.આજ સુધી કોઈ એ પણ આવી સમોસા ની ચાટ નહીં બનાવી હોય. તો રાહ શું જોવાની બનાવી લો "વઘારેલા બટર સમોસા ચાટ "અને ટેસ્ટ ફૂલ ચાટ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
#FFC6#week6#Samosa_chat#Chat#Chhole#kabulichana#kacha_kela#vatana#CookpadIndia#COOKPADGUJRATI ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી. Shweta Shah -
-
-
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
-
-
-
-
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)