સૌ પ્રથમ કેરી ને ઝીણી સમારી લો. ત્યારબાદ વઘાર માટે તેલ મૂકો. તેમાં રાઈ નાખી કેરી નાખી હલાવો. તેમાં બધા મસાલા કરો. તેમાં સાવ થોડું પાણી નાખો જેથી મસાલા બળી ન જાય.
2
શાક માં ગોળ ઉમેરી ધીમા તાપે હલાવતા રહો જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી. ઘટ્ટ થઇ જાય એટલે શાક તૈયાર..
ટિપ્પણીઓ