રોટી નુડલ્સ ઇન તુલસી પેસ્તો જૈન
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણીના જારમાં તુલસી કોથમીર મરચાં સીંગદાણા મીઠું અને લીંબુ નાખી પેસ્ટ પેસ્તો તૈયાર કરો
- 2
રોટલી ને ઉભી લાંબી નુડલ્સની જેમ કાપો એક વાસણમાં તેલ લઈને ગરમ થાય એટલે કોથમરી ની ડાખલી નાખો એને અડધી મિનિટ માટે તેલમાં સાંતળો હવે આદુ મરચાની પેસ્ટ લાલ મરચા ની ચટણી ટમેટાનો સોસ નાખી થોડીવાર સાંતળો છેલ્લે જરૂરિયાત મુજબ મીઠું નાખો થોડું પાણી નાખી એક મિનિટ માટે ઉકાળો આ પાણી નીકળી જાય એટલે રોટલીની નુડલ્સ નાખો એકદમ ધીમેથી હલાવી એક મિનિટ માટે ગેસ ઉપર રાખો હવે તેને એક ડીશમાં લઈ તેની ઉપર ચીઝ ખમણી ઓવનમાં બેક કરવા મુકો તો તૈયાર છે રાતની વધેલી રોટલીમાંથી એક સરસ મજાના હોમમેડ યમ્મી તુલસી પેસ્તો રોટી નુડલ્સ
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્રોટીન પેક ધમાકા ઇન નુડલ્સ
જનરલી બાળકોને નુડલ્સ ખૂબ જ ભાવતા હોય છે માટે બાળકો ને આપી શકાય એ માટે અહીં મેં મગની દાળમાંથી નુડલ્સ બનાવ્યા છે અને સાથે વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ગમે ત્યારે નુડલ્સ આપી શકીએ વેજીટેબલ અને મગની દાળ બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે માટે મમ્મીઓ માટે આ રેસિપી ખૂબ જ useful થશે#goldenapron#post 3 Devi Amlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11863525
ટિપ્પણીઓ