કાચી કેરીનું શાક

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#DK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૩ નાની કાચી કેરી
  2. તેલ વઘાર માટે
  3. રાઈ
  4. અડધી ચમચી મરચું પાવડર
  5. અડધી ચમચી ધાણાજીરું
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ થી ૩ ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ઝીણી સમારી લો. ત્યારબાદ વઘાર માટે તેલ મૂકો. તેમાં રાઈ નાખી કેરી નાખી હલાવો. તેમાં બધા મસાલા કરો. તેમાં સાવ થોડું પાણી નાખો જેથી મસાલા બળી ન જાય.

  2. 2

    શાક માં ગોળ ઉમેરી ધીમા તાપે હલાવતા રહો જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી. ઘટ્ટ થઇ જાય એટલે શાક તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes