મેથીકઢી વીથ મેથી ના ડબકા

Meghna Sadekar @cook_15803368
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા બેસન નાંખી આદુ મરચા લસણ પેસ્ટ નાંખી ઉપર ના અધકચરા વાટેલ સૂકા મસાલા, સ્વાદ પ્રમાણે મીઠુ, ખાંડ, દહી, સમારેલ મેથી એડ કરી સરસ મીક્ષ કરી.....10 મીનીટ રેસ્ટ આપો.
- 2
પેન માં ધી માં જીરું, હળદર, હીંગ, લવીંગ, કઢી પતા નો વઘાર કરી..તેમાં 1 કપ સાફ સમારેલ મેથી ભાજી, ક્રશ કરેલ આદુ મરચા 5 મીનીટ સુધી સાંતળો...હવે દહી મા બેસન વલોવી જોઈ તા થીકનેસ પ્રમાણે પાણી નાંખી...ભાજી મા કઢી એડ કરી ઉકાળો..
- 3
ઉકળતા કઢી મા..... મેથી બેટર માં..પીંચ સોડા નાંખી સરસ ફેંટી...ઉકળતા કઢી મા મેથી ડબકા પાડો..12 મીનીટ સુધી કુક કરી...ગરમાગરમ સવઁ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11907500











ટિપ્પણીઓ