દાલ કી દુલ્હન ઈન ગુજરાતી સ્ટાઇલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૧ કલાક પહેલા જ ધોઈને પલાળી રાખવી. ત્યાર બાદ તેને બાફી લેવી. બફાઈ ગયા બાદ તેને હેન્ડ મિક્સર થી ગ્રાઇન્ડ કરી લેવી. અને એક કડાઈ માં લો.હવે તેમાં હળદર, મીઠુ, ગોળ ઉમેરી દો. અને ધીમા તાપે ઉકળવા દો. એક થાળીમાં લોટ ચાળી લો. તેમાં બીટ નું છીણ, હળદર, મીઠું, મરચું, તેલ ઉમેરી ને કણક તૈયાર કરો.
- 2
આ કણક ને બરાબર મસળીને ૧૦ મિનીટ માટે ઢાંકી દો. ત્યાર બાદ તેના એક સરખા લુવા કરી રોટલા વણી લો.
- 3
એક ગ્લાસ ની મદદ થી ગોળ આકાર નાની નાની પૂરીઓ તેમાંથી તૈયાર કરી લો. હવે તેને ત્રણ બાજુથી સાથે કરી ને ફોટા માં બતાવ્યાં મુજબ ફૂલ તૈયાર કરી લો.
- 4
ઉકળતી દાળ માં આ ઉમેરી દો. હવે ગેસ પર એક નાની કડાઈ માં ઘી અને તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી લો.
- 5
તેમાં લીમડાના પાન, તજ, લવિંગ, બદિયના, તમાલપત્ર, ટામેટા ના ટુકડા, હિંગ, મરચું ઉમેરો. ૨ મિનીટ ચડવા દો.પછી ઉકળતી દાળ માં આં વઘાર ઉમેરી દો.
- 6
બરાબર મિક્સ કરી લો. ૧ મિનીટ ચડવા દો. તો તૈયાર છે દાલ કી દુલ્હન ઈન ગુજરાતી સ્ટાઇલ. ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ અને પોષ્ટીક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દુલ્હન કી દાલ (દાલ પીઠા)
#દાળકઢીફ્રેન્ડ્સ , બિહારી ની દાલપીઠા રેસિપી થોડા ટ્વીસ્ટ સાથે મેં અહીં રજૂ કરેલ છે. asharamparia -
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
હરીયાલી દાલ કી દુલ્હન
#૨૦૧૯આમ તો હુ એમ. બી. એ. ની સ્ટુડન્ટ છુ. પણ કુકીંગ મા પણ મને બોવ રસ છે. એટલે જયારે ટાઇમ મળે એટલે કાઈક નયુ ટા્ય કરુ છું. તો આજે મે માસ્ટર સેફ ના શો મા જોયેલ વાનગી ને ઇનોવેટીવ કરી ને બનાવી છે. આશા છે. તમને ગમશે... Prarthana Kanakhara -
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ