રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું સ્વાદાનુસાર હળદર પાવડર નાખી આદુ ની પેસ્ટ દહીં લીંબુનો રસ ખાંડ અને પાણી રેડી બેટર તૈયાર કરો ઠોકળા ના કુકર ને પાણી રેડી ગરમ કરો એક વાડકી માં તેલ રેડી તેમાં સોડા નાખી હલાવી લો પછી બેટર માં રેડી હલાવી લો પછી એક પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી તેમાં બેટર રેડવું પછી કુકર માં પ્લેટમાં મૂકી તેને થવા દો
- 2
ખમણ થાય ત્યાં સુધી વઘાર તૈયાર કરી લો વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ હિંગ મીઠો લીમડો લીલા મરચા સમારેલા નાખી ને તળી લો પછી તેમાં પાણી રેડી મીઠું ખાંડ નાખી હલાવી લો પછી વઘાર મા કોથમીર નાખી હલાવો. કુકર ખોલીને ચેક કરી લો કે ખમણ થયાં છે કે નહીં થઈ જાય એટલે તેની ઉપર ચારેય તરફ વઘાર રેડો દો થંડુ થવા દો થંડુ થાય પછી ખમણ ને કાપી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
-
-
રવા ના વેજિટેબલ પેનકેક
#goldenapron3Week 7#cabbage#curd#હોળીબહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો. Upadhyay Kausha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11907518
ટિપ્પણીઓ