કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ખીચડી રેસીપી મુખ્ય ફોટો

મસાલા ખીચડી

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો

મસાલા ખીચડી

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 minit
૩ સર્વ
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટીસ્પૂનરાઈ
  • 1 ટીસ્પૂનજીરુ
  • 1 ટેબલ સ્પૂનધાણા પાઉડર
  • 1 ટેબલ સ્પૂનજીરું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાવડર
  • 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • 1 ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  • 1 ટીસ્પૂનહળદર પાવડર
  • 3 1/2ગ્લાસ પાણી
  • 1વાડકી તુવેર દાળ
  • 2 1/2વાડકી ચોખા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 5નંગ લવિંગ
  • 2તમાલપત્ર ના પાન
  • 3ગ્રીન ચીલી કાપેલા
  • 5-6નંગ કાઢી પત્તા
  • 5નંગ લસણ કાપેલ
  • 1મોટું ટામેટું
  • 1મોટી ડુંગળી
  • 1બટાકા મોટા કાપેલ
  • 1વાડકી નાની તુવેર ના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 minit
  1. 1

    સૌ પ્રથમ એક કૂકર માં તેલ લઇ ને તેમાં રાઈ અને જીરું ગરમ કરવું.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રાઈ અને જીરું તતડે એટલે તેમાં લવિંગ અને તમાલપત્ર નાખીને તેને શેકવું.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લસણ એડ કરવું અને તેને ગોલ્ડન થઈ ત્યાં સુધી શેકવું.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ગ્રીન ચીલી અને ટોમેટો એડ કરીને તેને શેકવું.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને 4 મિનિટ માટે બરાબર શેકવા દેવું.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાકીના વેજિટેબલ એડ કરવા. અને તેમાં બધા મસાલા પણ એડ કરવા.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બધું બરાબર મિક્સ કરવું. અને 3 મિનિટ માટે તેને શેકાવા દેવું.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં 3 1/2 ગ્લાસ પાણી એડ કરવું અને પછી કૂકર બંદ કરી દેવું. તમે તમારી કૂકર મુજબ પાણી એડ કરી શકશો.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેને 3 સિટી વગાડવી. તમે તમારી મુજબ સિટી વગાડવી.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે રેડી છે મસ્ત ગરમ ગરમ મસાલા ખીચડી. તેને તમે છાસ અને ઘી સાથે ખાઈ સકો છો.

    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા ખીચડી રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર March 31, 2020 14:11
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (39)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
June 07, 2021 02:45
Osm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેડ બ્રેડ
  2. નાયલોન ખમણ
  3. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
  4. વિન્ની વર્લ
  5. વાટી દાળ નાં ખમણ
  1. મેથીના ગોટા
  2. બેસન વાળું સરગવાની શીંગ નું શાક
  3. રોસ્ટેડ મસાલા મખાણા
  4. માંડવી પાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11910585
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close