બેસન વાળું સરગવાની શીંગ નું શાક

સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની શીંગ ને લઈને ધોઈને તેને મીડીયમ સાઈઝ ના કટકા કરવા ત્યારબાદ એક પેનમાં તેલ લઈને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તર ગરમ થાય ત્યારે તેમાં હિંગ નાખીને શીંગ વધારવી આ સ્ટેજ મા જો લસણ ખાતા હોય તો લસણ પણ નાખી શકાય છે મેં લસણની ચટણી નાખીને વઘાર કર્યો છે
- 2
શીંગ નાખીને તરતજ પાણી નાખીને તેમાં મસાલા કરવા તેના હરદર નમક મરચું પાવડર ધાણાજીરું નાખી ને ચમચાથી હલાવી ને મિક્સ કરવું તેને ઢાકીને ચડવા દેવી હું શીંગ બાફીને નથી બનાવતી સીધી વધારું છું તે થોડીવારમાં ચડી જાયછે તે ચડે ત્યાં સુધીમાં બેસન લઈને તેમાં પણ મશાલા કરવા હરદર ધાણાજીરું મરછુપાવડર ને નાની ચમચી તેલ નું મોંણ દઈને મિક્સ કરવું
- 3
હવે વઘારેલી શીંગને ઢાકન ખોલીને ચમચાથી શીંગ લઈને ચેક કરવી આ રીતે તે શીંગ ફાટી જશે ત્યારબાદ તેમાં તૈયાર કરેલો બેસન નાખીને તેને પણ ચડવા દેવો શીંગમાં થોડું પાણી હોય ત્યારે જ આ મશાલો નાખવો તે ને થોડીવાર ચડવા દેવું તેનું પાણી બળી જાય ત્યારે તેને ચમચા હલાવી મિક્સ કરવી તેમાં થોડી કોથમીર નાખીને મિક્સ કરવી તો તૈયાર છે સરગવાની શીંગ નું શાક આ શાક સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ થાયછે ને તેને બાફી ને કરવાથી ઘણા લોકો પાણી ફેંકી દે છે હું તે જ પાણી માં ચડવા દઉછું તેનાથી તેનો ફાયદા તેમાં જે કઈ હોય તે મળી રહે છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
સરગવાની શીંગ બધાના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને શુગરના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
-
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
-
ભરેલી સરગવાની શીંગ નું શાક (Stuffed Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક ડ્રાય પણ થાય છે અને ગ્રેવી વાળુ પણ સરસ લાગે છે.. Sangita Vyas -
સરગવાની શીંગ અને બટાકા નું ભરેલુ શાક
આજે લંચ માં શીંગ નું શાક કર્યું.સાથે બટાકા પણ એડ કર્યા જેથી બાળકો પણ હોંશે હોંશે ખાઈ લે.. Sangita Vyas -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
દહીં વાળુ સરગવા બટાકા નું શાક
#મિલ્કીસરગવા અને બટાકાનો ઉપયોગ કરીને દહી વાળું રસાવાળું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રોટલી ભાખરી કે ખીચડી સાથે તેને પીરસી શકાય છે. ખૂબ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. Bijal Thaker -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવાને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય છે . અને હેલ્થ માટે એના બહુ બધા ફાયદા છે . આજકાલ માર્કેટ મા મોરિંગા નો પાઉડર પણ મળે છે .જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. આજે સરસ તાજી સરગવાની શીંગ મળી ગઈ તો મેં એમાંથી સરગવાની કઢી બનાવી. સરગવાની કઢી અમારા ઘરમાં બધાની પ્રિય છે. Sonal Modha -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
સરગવાની શીંગ ની આમટી
#માઈલંચ મહારાષ્ટ્રીયન વાનગીઓ માં આમટી નું એક અલગ જ મહત્વ છે. આમટી ઘણા બધા પ્રકાર ની બને છે. એમાં ખટાશ વધારે હોય છે અને પાણી નો ભાગ વધારે હોય છે. અલગ અલગ દાળ, કઠોળ ની આમટી બને છે. આજે સરગવાની શીંગ અને કોપરા થી આપણે આમટી બનાવીશું. બધા ફ્રેશ મસાલા અને નારિયેળ ને લીધે એક સરસ સ્વાદ સાથે સુગંધ આવે છે. Pragna Mistry -
સરગવાની શીંગનું બેસન/ ચાટીયું
#મોમહું મારા સાસુ પાસેથી ઘણીબધી વાનગી બનાવતા શીખી છું.. એમના હાથે બનેલ અનેક વાનગી મને ભાવતી .. હું બનાવું પણ એમના હાથ જેવો ટેસ્ટ તો મારી ઘણી વાનગીઓ માં આજે પણ નથી આવતો.. અને ઘણી વાનગીઓ માટે તેઓ મારા હાથ ના વખાણ કરતાં કે આ તો તું મારા કરતાં પણ ચડિયાતું બનાવે છે.. એમાંની એક વાનગી છે સરગવાની શીંગ નું બેસન ચાટીયું .. જે મારી દીકરીઓ ને પણ ખૂબ જ ભાવે છે.. Pragna Mistry -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ