પર કમેન્ટ્સ

મસાલા ખીચડી

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
આપના તરફથી મને બહુ પ્રોત્સાહન મળે છે મારી દરેક રેસિપીને બિરદાવી રહ્યા છો અને પ્રોત્સાહિત કરી રહ્યા છો આભાર માનું છું
મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
જી thank you amj Mukta raho tamne pan vadhu Anand madse ne sikhva pan madse. 😊
Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
હા ભાઈ હું પ્રયત્ન કરી રહી છું અને શીખી રહી છું હું તમારી વાનગી વાંચી શ આ બધું મારા માટે નવું છે અને પણ પ્રયત્ન કર્યો છે કે આ માં મારે આગળ વધવું છે માર્ગદર્શન ની અપેક્ષા રાખી છે ભાઈ આપનો આભાર માનું છું