રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ અને ચોખા ને ધોઈ ને ૩-૪ કલાક માટે પલાળી રાખો.
- 2
હવે તેમાંથી પાણી નિતારી મિક્સર જાર માં નાખી તેમાં આદુ મરચા સમારેલા નાખો.ત્યાર બાદ તેમાં ખાટું દહીં અથવા છાશ ઉમેરી ક્રશ કરી લો.
- 3
હવે તેમાં જરૂર પડે તો થોડું પાણી નાખી ક્રશ કરી લો.અને ખીરું તૈયાર કરો.હવે ખીરા ને 6-8 કલાક માટે આથો લાવવા મૂકી દો.
- 4
હવે તેમાં મીઠું,હળદર,2 ચમચી તેલ નાખી મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી મિક્સ કરી લો.
- 6
હવે થાળીમાં તેલ લગાવી ખીરું રેડો અને સ્ટીમર માં 15-20 મિનિટ માટે મીદિયમ ફ્લેમ પર સ્તીમ થવા દેવું.
- 7
હવે જ્યારે ખમણ સ્તિમ્ થાય ત્યાર બાદ તેને ઠંડુ કરો.અને એક વાટકી માં ખાંડ લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ખાંડ ઓગાળી લો.ખમણ નાં ટુકડા કરી લો.
- 8
વઘાર કરવો માટે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હિંગ,ખાંડ નું પાણી,મરચા સમારેલા ઉમેરી વઘાર થોડીવાર ઉકાળો અને ખમણ પર રેડો.હવે ખમણ ને કડાઈ માં નાખી હળવા હાથે મિક્સ કરી લો.
- 9
ત્યાર બાદ તેના પર કોથમીર ભભરાવો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
-
-
-
-
-
વાટી દાળ ના ખમણ
#ટીટાઈમઆ ખમણ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. સેવ સાથે પણ પીરસી શકાય છે. સાઉથ ગુજરાત માં સેવ ખમણ સાથે લીલા મરચા ખાય છે. Bhumika Parmar -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
વાટી દાળ ના ઢોકળા (Vati Dal Dhokla Recipe in Gujarati)
#trend3આ વાનગીમારી ઘર બનાવેલી છે મેં મેં માં થોડી ઇન્નોવેટીવ કરી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
-
વાટી દાળ ના ખમણ ટમટમ ખમણ વિથ કઢી(vatidal khaman tamtam khaman in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક 14#પોસ્ટ 14 Deepika chokshi -
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
More Recipes
ટિપ્પણીઓ (7)