કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી મુખ્ય ફોટો

ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#goldenapron3
#week11
#કાંદાલસણ
#એપ્રિલ
પોટેટો,જીરા,આટા

#goldenapron3
#week11
#કાંદાલસણ
#એપ્રિલ
પોટેટો,જીરા,આટા

વધુ વાંચો

ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#goldenapron3
#week11
#કાંદાલસણ
#એપ્રિલ
પોટેટો,જીરા,આટા

#goldenapron3
#week11
#કાંદાલસણ
#એપ્રિલ
પોટેટો,જીરા,આટા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પુરી બનાવવા માટે
  • 2વાટકી ઘઉંનો લોટ
  • 2ચમચા ચણા નો લોટ
  • 1 ચમચીઅજમાં
  • મીઠું સ્વાદમૂજબ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાવડર
  • 2પાવડા તેલ મણ માટે
  • તેલ તરવા માટે
  • સુકીભાજી બનાવવા માટે
  • 5-6નંગ બટેટા
  • વઘાર માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાવડર
  • 1/2 ચમચીધાણાજીરું
  • 2-3 ચમચીસીંગદાણા ભૂકો
  • 4-5પાન લીમડો
  • 2લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પુરી બનાવવા માટે એક કથરોટ માં ઘઉં નો લોટ તથા ચણા નો લોટ લયસુ.તેમાં મણ તેમજ મસાલા ઉમેરી લોટ તૈયાર કરીશુ.

    ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
    ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ માંથી લુવા તૈયાર કરી પુરી વણીસું.

    ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થઇ ગયા બાદ ફુલ ગેસ પર પુરી ને તરી લયસુ.

    ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સુકીભાજી બનાવા માટે સૌપ્રથમ બટેટા ને કુકર માં બાફવા મુકીસુ. બટેટા બફાઈ ગયા બાદ થોડા ઠંડા થાય એટલે છાલ ઉતારી ને સમારી લયસુ.

  5. 5

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થયા બાદ તેમાં જીરું ઉમેરી લીમડા તથા લીલા મરચા નો વધાર કરીશુ.ત્યાર બાદ તેમાં બટેટા ઉમેરી બધા મસાલા ઉમેરી ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભૂકો ઉમેરી બરાબર મિક્ષ કરી લયસુ.

    ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો હવે તૈયાર છે ફરસી પુરી સુકીભાજી.સાથે મરચા નું અથાણું તેમજ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ.

    ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
પર April 08, 2020 11:12
Khambhaliya
I LOVE COOKING 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફરસી પૂરી પુરી સૂકી ભાજી પાપડ ચોખાની અથાણાં

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પનીર ચીલી ડ્રાય
  2. અળવી પાન ના સમોસા
  3. બટરસ્કોચ વોલનટ મફિન્સ
  4. મલાઈ મોહનથાળ
  5. મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
  1. મીઠી બુંદી
  2. મલાઈ ડ્રાયફ્રૂટરબડી આઈસક્રિમ
  3. ચીકુ વીથ આઈસ્ક્રીમ
  4. હનુમાન જયંતીની સ્પેશિયલ કાંદા-લસણ વિનાની થાળી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12023320
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close