ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#goldenapron3
#week11
#કાંદાલસણ
#એપ્રિલ
પોટેટો,જીરા,આટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરી બનાવવા માટે
  2. 2વાટકી ઘઉંનો લોટ
  3. 2ચમચા ચણા નો લોટ
  4. 1 ચમચીઅજમાં
  5. મીઠું સ્વાદમૂજબ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું પાવડર
  8. 2પાવડા તેલ મણ માટે
  9. તેલ તરવા માટે
  10. સુકીભાજી બનાવવા માટે
  11. 5-6નંગ બટેટા
  12. વઘાર માટે તેલ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1/2 ચમચીજીરું
  15. 1/2 ચમચીહળદર
  16. 1 ચમચીમરચું પાવડર
  17. 1/2 ચમચીધાણાજીરું
  18. 2-3 ચમચીસીંગદાણા ભૂકો
  19. 4-5પાન લીમડો
  20. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પુરી બનાવવા માટે એક કથરોટ માં ઘઉં નો લોટ તથા ચણા નો લોટ લયસુ.તેમાં મણ તેમજ મસાલા ઉમેરી લોટ તૈયાર કરીશુ.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ માંથી લુવા તૈયાર કરી પુરી વણીસું.

  3. 3

    તેલ ગરમ થઇ ગયા બાદ ફુલ ગેસ પર પુરી ને તરી લયસુ.

  4. 4

    હવે સુકીભાજી બનાવા માટે સૌપ્રથમ બટેટા ને કુકર માં બાફવા મુકીસુ. બટેટા બફાઈ ગયા બાદ થોડા ઠંડા થાય એટલે છાલ ઉતારી ને સમારી લયસુ.

  5. 5

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થયા બાદ તેમાં જીરું ઉમેરી લીમડા તથા લીલા મરચા નો વધાર કરીશુ.ત્યાર બાદ તેમાં બટેટા ઉમેરી બધા મસાલા ઉમેરી ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભૂકો ઉમેરી બરાબર મિક્ષ કરી લયસુ.

  6. 6

    તો હવે તૈયાર છે ફરસી પુરી સુકીભાજી.સાથે મરચા નું અથાણું તેમજ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly Vithalani
Helly Vithalani @cook_21564019
પર
Khambhaliya
I LOVE COOKING 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes