કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા આટા કઢાઈ બેક વોલનટ કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી મુખ્ય ફોટો

રવા આટા કઢાઈ બેક વોલનટ કેક

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

ઘરમાં સહેલાઈથી અવેલેબલ હોય તેવા ઇનગ્ડીયન્સ થી કેક બની..હેલ્થી પણ છે..
#કાંદાલસણવગર

ઘરમાં સહેલાઈથી અવેલેબલ હોય તેવા ઇનગ્ડીયન્સ થી કેક બની..હેલ્થી પણ છે..
#કાંદાલસણવગર

વધુ વાંચો

રવા આટા કઢાઈ બેક વોલનટ કેક

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

ઘરમાં સહેલાઈથી અવેલેબલ હોય તેવા ઇનગ્ડીયન્સ થી કેક બની..હેલ્થી પણ છે..
#કાંદાલસણવગર

ઘરમાં સહેલાઈથી અવેલેબલ હોય તેવા ઇનગ્ડીયન્સ થી કેક બની..હેલ્થી પણ છે..
#કાંદાલસણવગર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપઝીણો રવો
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1 કપદહી
  4. 1 કપદળેલી ખાંડ
  5. 1/4રીફાઇન્ડ ઓઇલ
  6. સ્મેલ વગર નું
  7. 1 કપમલાઈ વાળું હૂંફાળું દૂધ
  8. પીંચ મીઠુ
  9. 1 ટી સ્પૂનબેકીંગ સોડા
  10. 1/2 ટી સ્પૂનકુકિંગ સોડા
  11. 5ચમચા અખરોટ, બદામ પીસ
  12. 1/2 ચમચીઈલાયચી પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપરના માપ પ્રમાણે રવો, ઘઉં નો લોટ ચાળી, બાઉલ મા કાઢી...પીંચ મીઠુ, દહી, તેલ, હૂંફાળું દૂધ એડ કરી સરસ મીક્ષ કરી 1/2 કલાક રેસ્ટ આપો.

    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બેટર થોડું સોક થયું હોય તો 3 ચમચી દૂધ એડ કરો..વેલચી પાવડર, બેકીંગ સોડા, કુકિંગ સોડા એડ કરી..એકજ દિશા માં હળવા હાથે ફ્લપી કરો...

    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    5 મીનીટ પહેલા થી પ્રી હીટેડ મીઠુ નાંખેલ કઢાઈમાં માં સ્ટેન્ડ મુકી..કંટેનર ને ઘી થી ગ્રીસ કરી..ડ્રાઈ ફ્રુટ પાથરી..બેટર એડ કરી...ઉપર પણ ડ્રાય ફ્રુટ ને સમજાવો...ટેપ કરી..ગરમ કઢાઈ માં કંટેનર મૂકી..35 મીનીટ બેક કરી તૈયાર કરો..

    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ3ફોટો
    રવા આટા કઢાઈ બેક વોલનટ કેક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર April 11, 2020 10:12

ટિપ્પણીઓ (4)

Kruti Shah
Kruti Shah @cook_19298675
April 16, 2020 09:16
nice option for home made cake
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી ખમણ
  2. ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
  3. પાણી પૂરી
  4. સ્પાયસી પૌઆ ચંદ્રકલા
  5. ઓરીયો બિસ્કીટ કેક
  1. વેજ માયો રોટી ગ્રીલ સેન્ડવિચ
  2. સ્વીટ કોર્ન ચાટ
  3. તવા વેજ ધમાકા
  4. કાચી કેરીનું ગરમાણું (Kachi Keri Garmanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12065909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close