સ્વીટ કોર્ન ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને કુકર માં બાફી લો, બફાઇ જાય પછી દાણા કાઢી લો.ડુંગળી,ટામેટું બારીક સમારો,,મકાઈ ના દાણા માં બટર મિક્સ કરી ટામેટું,ડુંગળી, સેવ બધું મિક્સ કરો,તેમાં બધો મસાલો મરી,ચાટ મસાલો,નમક,લીંબુનો રસ ઉમેરો,ઉપર ધાણાભાજી ઉમેરો. ચટપટી ચાટ તૈયાર, સર્વ કરો.મેં ટામેટા થી ગાર્નિશ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન સૂપ
શુપ તો ઘણી જાતના બનેછે ને લગભગને ભાવે પણ છે તે હેલ્દી પણ છે શિયાળામાં ગરમાગરમ શુપ મળે તો બધા ખુશ ખુશ થઈ જાય ટામેટાનું વતાણાનું મિક્સ વેજીટેબલ કઠોળનું આરીતે ઘણા શુપ હોય છે તો આજે મેં સ્વીટકોર્ન શુપ બનાવ્યું છે Usha Bhatt -
-
-
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
-
-
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
ચીઝ કોર્ન ભેળ
મારા બાળકો ને બહુજ ભાવે છે, એટલે હું એમને ઘેર જ બનાવી આપુ છું, બહુજ ટેસ્ટી લાગે છે, ફટાફટ બની જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
સ્વીટ કોર્ન ચાટ
હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.megha sachdev
-
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વ૩ટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. Dr. Pushpa Dixit -
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
-
-
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
-
-
-
ચણા ચોર ગરમ ચાટ
#SFઆ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે.મોટે ભાગે નાના મોટા બધા ને આ ચણા ચોર ગરમ ભાવતા જ હોય છે. લગભગ બગીચા ની બહાર, પિકનિક પોઇન્ટ પર લારી પર આ ટેસ્ટી ચણા ચોર ગરમ મળે જ છે તો આજે મેં પણ આ બનાવ્યા છે તો ચાલો... Arpita Shah -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#વીકએન્ડવરસતા વરસાદ માં લોન્ગ ડ્રાઈવ પર જઈએ કે સાંજે ફરવા માટે નીકળ્યા હોય ત્યારે મકાઈ ખાવા ની ખુબ ગમે છે. કોર્ન ભેળ ખાવાની ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12057332
ટિપ્પણીઓ