કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીની સમોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીની સમોસા રેસીપી મુખ્ય ફોટો

મીની સમોસા

Krupa savla
Krupa savla @cook_11908919

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

મીની સમોસા

Krupa savla
Krupa savla @cook_11908919

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સમોસા ના પડ માટે
  • 1કપ મેંદો
  • 1ટેબલ સ્પૂન રવો
  • 3-4ટેબલ સ્પૂન ગરમ ઘી
  • નમક સ્વાદ અનુસાર
  • 1/2ટી સ્પૂન અજમા
  • સટફીંગ માટે
  • 6-8બાફેલા બટેટા
  • 2ટેબલ સ્પૂન વટાણા
  • 5-6લીલા મરચાં
  • 2ટેબલ સ્પૂન કોથમરી
  • 1ટુકડો આદુ
  • 1ટેબલ સ્પૂન શેકી ને અધકચરા કરેલા આખા ધાણા
  • 1ટી સ્પૂન છોલે મસાલો
  • 1ટી સ્પૂન પરાઠા મસાલો
  • નમક સ્વાદ અનુસાર
  • લય માટે
  • 1ટી સ્પૂન મેંદો
  • 1.5ટી સ્પૂન પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ1ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પડ માટે ની બધી સામગ્રી ભેગી કરી લો.મોણ મુઠ્ઠી પડતુ હોવું જોઈએ.

    મીની સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી નાખી કઠણ પુરી જેવો લોટ બાંધવો અને ઢાંકીને 30મીનીટ રહેવા દેવું.

    મીની સમોસા રેસીપી સ્ટેપ3ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બટેટા ની છાલ ઉતારી બટેટા નો માવો બનાવી લો. તેમાં સટફીંગ ની બધી સામગ્રી નાખી મીક્સ કરી લો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ4ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ4ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મેંદો અને પાણી મીક્સ કરી લાય બનાવી લો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મેંદા ના લોટ નો લુવો લઇ પુરી વણો.એને વચ્ચે થી કટ કરી બે ભાગ કરો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ6ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક ભાગ ને શંકુ આકાર માં જોડી લાય લગાડી કોન બનાવો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ7ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ7ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આ કોન માં બટેટા નો માવો ભરી સમોસો વાળી લો.એવી રીતે બધા સમોસા તૈયાર કરી લો.ઉપર ભીનું કપડું ઢાંકીને રાખો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ8ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ગરમ તેલ માં સમોસા ધીમાં તાપે તળી લો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ9ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ9ફોટો
    મીની સમોસા રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે ગરમા ગરમ સમોસા. સમોસા ને લીલી ચટણી અને ટમેટાના સોસ સાથે પીરસો.

    મીની સમોસા રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa savla
Krupa savla @cook_11908919
પર April 11, 2020 18:58

ટિપ્પણીઓ (2)

Sonal Modi
Sonal Modi @cook_1974
April 12, 2020 04:37
Tempting 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીની સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ખમણ
  2. પાણી પૂરી
  3. ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
  4. સ્પાયસી પૌઆ ચંદ્રકલા
  5. ઓરીયો બિસ્કીટ કેક
  1. આલુ મટર સેન્ડવીચ
  2. હેલ્ધી હોમ મેઇડ બ્રેડ સ્ટીક્સ સેન્ડવીચ
  3. વેજ.બિરયાની
  4. પૌવા નો ચેવડો
https://cookpad.wasmer.app/in-gu/recipes/12073157
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close