રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ અને રવો એડ કરો. પછી તેલ નું મોણ પાડી ગરમ પાણી એ લોટ બાંધી લો.
- 2
ત્યાર બાદ લોટ બાંધી મુઢિયા વાળી કાપા પાડી ડો.
- 3
ત્યાર બાદ મુઢિયા ને તળી લો.પછી તેનો ભૂકો કરી મિક્સર માં ક્રશ કરી લો.પછી ચારની થી ચાળી લો.
- 4
ત્યાર બાદ પેન માં સીંગદાણા,અને તલ ને સેકી લો.ગુલાબી થાય એટલે કાળી ભુકા પર રેડી ડો.
- 5
ત્યાર બાદ ફરી ઘી લય તેમાં ગોળ એડ કરી બબલ્સ થાય ત્યાં સુધી થવાડો.
- 6
ત્યાર બાદ લોટ ના મિશ્રણ પર રેડી બધું બરાબર મિક્ષ કરી લાડવા વાળી લો.પછી ગરમ ગરમ દાળ ભાત સાથે સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12093690






















ટિપ્પણીઓ