રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને પહોળા વાસણમાં ગરમ કરવા મૂકો..હલાવવું...ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું જેથી ચોટે નહીં....માવો બની જશે...ગેસ બંધ કરી દો. ગોળ નો ભૂકો નાખી મિક્સ કરો...કોપરાનું ખમણ નાખી મિક્સ કરો હલાવવું...જયાં સુધી હાથ માં ચોટે નહીં....
- 2
પ્લેટ માં ઘી લગાડીને પાથરો..વાટકા માં પાછડ ઘી લગાવી ને એકસરખું કરવું..
- 3
હિબિસ્કસ નો ભૂકો કરી..પેન માં મા જરા પાણી નાખી ગરમ કરો...તેમાં ડ્રીંકીગ ચોકલેટ પાવડર નાખી મિક્સ કરો...ઘટ્ટ થવા દો...ઠંડું થાય પછી બરફી પર પાથરો...
- 4
ફ્રીજ માં ઠંડું કરવા મુકો....પીસ કરવા....
- 5
ઠંડું ઠંડું સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઠેકુઆ
#goldenapron2#week-12 Bihar/jarkhand આ બિહાર ની બોવ પ્રખ્યાત ડીશ છે અને ખાવામાં પણ સારી લાગે છે. Namrata Kamdar -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12091772
ટિપ્પણીઓ