કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#ડીનર

#ડીનર

વધુ વાંચો

ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પિઝા બેઝ બનાવવા માટે ની સામગ્રી
  • 250 ગ્રામઘઉંનો લોટ
  • તેલ મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • પીઝા ટોપીગ માટેની સામગ્રી
  • 2 નંગકેપ્સીકમ
  • 2 નંગકાંદા
  • સેઝવાન સોસ
  • પીઝા ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
  • મરી પાવડર
  • ટોમેટો કેચપ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લેવો તેમાં મીઠું સ્વાદ મુજબ અને તેલનું મોણ નાખી કડક લોટ બાંધો.

    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ કડક લોટ માંથી ભાખરી વણી ને માટીની તવી પર કડક શેકી લેવી અને પીઝા બેઝ માટે ભાખરી તૈયાર કરી લેવી.

    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પીઝા ટોપિંગ માટે સ્ટફિંગ તૈયાર કરો. જેમાં કેપ્સીકમ અને કાંદાને જીણા સમારી લેવા અને આપની પસંદ મુજબ ના બીજા પણ વેજિટેબલ્સ લઈ શકાય. આ સમારેલા કેપ્સિકમ અને કાંદામાં પીઝા ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,મરી પાવડર, મીઠું સ્વાદ મુજબ ઉમેરી પીઝા ટોપિંગ તૈયાર કરો.

    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઘઉં ના લોટ માંથી બનાવેલ ભાખરીના પીઝા બેઝ ઉપર સેઝવાન સોસ,ટોમાટો કેચપ લગાવીને તેના પર કાંદા કેપ્સિકમ નું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સ્પ્રેડ કરવું. ત્યારબાદ તેના ઉપર ચીઝ છીણી ને નાખો.

    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક નોનસ્ટીક પેન માં આ પીઝા બેઝ ને બેક કરવા મુકો ત્રણથી ચાર મિનિટ માં ચીઝ મેલ્ટ થાય એટલે ભાખરી પિઝા તૈયાર થઇ જશે.

    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ભાખરી પિઝા ને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

    ભાખરી પિઝા(હોમમેડ પિઝા બેઝ) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Mavani
Nita Mavani @cook_21741549
પર April 13, 2020 14:15
Pune

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી Pizza Rotala પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોબી પનીર ચીઝ પરાઠા
  2. પાલક ખીચડી
  3. કોર્ન ચિલ્લા
  4. ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
  5. ઈટાલીયન સીઝલર
  1. સ્પ્રિંગ રોલ
  2. ચીકુ શેઇક
  3. ફરશી પૂરી
  4. ચિઝી રોટી પોકેટ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12099982
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close