રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3રોટલી
  2. 2 નંગબાફેલા બટેટા
  3. 1/2ડુંગળી ઝીણી સમારેલ
  4. મીઠું સ્વાદનુસર
  5. 1/2લાલ મરચું
  6. 1/4ધાણા જીરૂ
  7. 1/2 ચમચીખાંડ
  8. 1/2 ચમચીલીંબુ નો રસ
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. 1/4 કપખમરેલું ચીઝ
  11. તેલ
  12. સૌસ
  13. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોઉલ માં બટેટા લઈ મેશ કરી તેમાં બધા મસાલા મિક્સ કરી....સરસ મિક્સ કરો..

  2. 2

    તેમાં ડુંગળી અને ચીઝ નાખી મિક્સ કરો..

  3. 3

    હવે ઠંડી રોટલી લઇ ને તેના ચાર ફોલ્ડ કરો...તેના બન્ને ભાગ માં બટેટા નો મસાલો ભરી...પોકેટ્સ ને એક પાન માં પોકેટ્સ ને સેલો ફ્રાય કરી લેવા.

  4. 4

    પોકેટ્સ પર સૌસ અને ઝીણી સેવ લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes