ફરશી પૂરી

chirag laheru @cook_20418403
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ, રવો એ બંને લોટ ને મિક્સ કરો હવે તેમાં તીખા ની ભૂકી, મીઠું, જીરૂ, તેલ ઉમેરો. હવે તેને મિક્સ કરો બરાબર મિક્સ થઈજાય પછી તેમાં પાની ઉમેરો હવે લોટ ને બરાબર મશળો. થોડો કઠણ રાખવાનો. લોટ તૈયાર થાઈ પછી તેને થોડી વાર ઢાંકી દો. હવે 1 પેન મા તેલ ગરમ મુકો, હવે લોટ ના નાના નાના લુવા બનાવી લો.ત્યારબાદ પૂરી વણવી.
- 2
ત્યારબાદ પૂરી મા ચમચી કે ચંપુ વડે ચેકા પાડો ત્યારબાદ તેને તેલ મા તળવી.આછા બદામી રંગ ની થાઈ પછી તેને ઉતારી લો.
- 3
તો હવે તૈયાર છે આપની ફરશી પૂરી. હવે તેને ગરમ ચા સાથે પીરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Puri ગમે તે તહેવાર હોય પણ આપણે ત્યાં ફરસીપુરી તો બનાવવામાં આવે છે સાતમ આઠમ હોય કે દિવાળી દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#November2020ફરસી પૂરી લગભગ દરેક વ્યક્તિ ને પસંદ હોય છે.અને તહેવારો માં એના વગર નાસ્તા અધૂરા લાગે છે. આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#રાંધણછઠ્ઠસાતમ#ff3#cookpad_guj#cookpadindiaફરસી પૂરી રવા અને મેંદા ના ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.ચા અને કોફી સાથે ખૂબ સરસ લાગે છે.શ્રાવણ મહિના મા ઘણા બધા તહેવારો આવે છે.તેમાં રાંધણ છઠ્ઠ માં બધા પોતાના ઘર માં થોડી નવી અને થોડી ટ્રેડિશનલ વાનગીઓ બનાવે છે.અને બીજા દિવસ કે જેને શીતળા સાતમ કેહવાય છે તો તે દિવસે આ બધી વાનગીઓ ખાતા હોય છે અને આ રીતે આપણી આ પરંપરા જીવંત રહે છે.શીતળા સાતમ ના દિવસે ઠડું વાસી ખાવાનો મહિમા છે.રાંધણ છઠ્ઠ ના દિવસે બધી રસોઈ બની ગયા પછી ચૂલા ને પાણી નાખી ઠંડો કરવામાં આવે છે અને પછી પૂજા કરાતી હોય છે.આપના ઘર માં અનાજ નો ભંડાર રહે અને બધા ના તંદુરસ્તી માટે ની પ્રાર્થના કરાય છે. Mitixa Modi -
-
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#GA4#Week9બાળકોની પ્રિય એવી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પડવાળી ખસ્તા પૂરી... Ranjan Kacha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12099840
ટિપ્પણીઓ