પનીર અંગારા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખો બધા મસાલા ખડા ઉમેરી દો
- 2
પછી ટામેટા આદુ મરચાના મોટા ટુકડા કરી તેને પણ ખડા મસાલા સાથે ઉમેરી દો ઢાંકણું ઢાંકીને 10 મિનીટ તેને ચડવા દો પછી તેને ઠંડું પડવા દો ઠંડું પડ્યા પછી મિક્સર જારમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરો
- 3
પછી ફરીથી તેલ મૂકી જીરું અને હિંગ ઉમેરી ગ્રેવી ને ઉમેરી દો તેલ ઉપર આવે એટલે ગ્રેવીમાં બધો મસાલો કરી દો બધો મસાલો ચડે એટલે
- 4
પનીર ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12117715














ટિપ્પણીઓ (3)