રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક કથરોટ માં મેંદા નો લોટ ઘઉં નો લોટ. નિમક તેલ નાખી બધું બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધો હવે લોટ ને 30 મિનિટ રેસ્ટ આપો
- 2
ત્યાર બાદ સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલ માં બાફેલા બટેટા લય તેનો માવો કરો અને વટાણા નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી પૌવા નો ભૂકો નખો ને બધું બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
- 3
ત્યાર બાદ બાંધેલા લોટ ની રોટલી વણી તેમાં સફાઇંગ ભરી ઘૂઘરા બનાવો અને એક ગેસ ઉપર તેલ મૂકી ઘૂઘરા ને ડીપ ફ્રાય કરો. ઘૂઘરા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવા
- 4
હવે ઘૂઘરા ને સર્વિંગ ડીસ માં લય ઉપર ગ્રીન ચટણી ખજૂર આંબલી ની ચટણી લસણ ની ચટણી ડુંગરી સેવ અને ધાણાભાજી નાખી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટ માં બેસ્ટ અને સ્વાદિષ્ટ તીખા ઘૂઘરા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
-
-
-
-
-
-
ઘૂઘરા
જામનગર શહેર ના ફેમસ છે ઇવનિંગ સ્નેક માટે સૌથી બેસ્ટ આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભવસે#સુપરસેફ#વિક૨#લોટ Jayshree Kotecha -
-
-
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
#ફ્રાયએડજામનગર ની પ્રખ્યાત વાનગી છે. બટાકા નું સ્ટફિંગ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
ઘૂઘરા (ghughra recipie in Gujarati)
વરસાદની ઋતુમાં.....વરસતા વરસાદ મા ગરમ ગરમ ઘૂઘરા કોને ન ભાવે???!!!!! ઘૂઘરા જામનગરની તો પ્રખ્યાત ડીશ છે,પણ આમ તો લગભગ બધાના પ્રિય હોય છે.... મેં અહી ઘૂઘરા ત્રણ જાતની ચટણી,મસાલાવાળા દાણા,ડુંગળી અને સેવ સાથે પરોસ્યા છે,એકવાર જરૂર ટ્રાય કરજો.....#સુપરશેફ ૩Week3મોનસૂનમાઇઇબુક Bhagyashree Yash -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ