આઈસ્ક્રીમ કોલ્ડ કોફી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક વાટકી મા કોફી પાવડર અને કોકો પાવડર નાખો.
- 2
પછી તેમા ખાંડ અને થોડુ પાણી એડ કરી ને મિક્સ કરી લો.
- 3
હવે મિક્સર જાર મા આઈસકયૂબ, આઈસ્ક્રીમ, અને બનાવેલ કોફી નુ મિસરણ નાખી દો.
- 4
છેલ્લા તેમાં દૂધ એડ કરી ને એકદમ ફિટ ઢાકી દો.
- 5
હવે મિક્સર મા જાર ફીટ કરી ને ૫મીનીટ માટે બલાઈનડ કરો.
- 6
તૈયાર થઈ જાય એટલે કાચ ના ગ્લાસ માં એડ કરી ને તેના પર ડાકૅ ચોકલેટ નુ છીણ ભભરાવી ને ગાર્નિશ કરી લો.
- 7
હવે તૈયાર છે ચિલ્ડ આઈસ્ક્રીમ કોલ્ડ કોફી ગરમી મા ઠંડી સવૅ કરવાની મજા આવી જાય 👏👏👏
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12272530























ટિપ્પણીઓ (8)