આઈસ્ક્રીમ કોલ્ડ કોફી

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫મીનીટ
  1. ૨ વાટકી ઠંડુ દૂધ
  2. ૨ ચમચી કોકો પાવડર
  3. ૨ ચમચી કોફી પાવડર
  4. ૪ ચમચી ખાંડ
  5. ૧ વાટકી બટરસકોચ આઈસ્ક્રીમ
  6. ૩ ચમચી ડાકૅ ચોકલેટ નુ છીણ
  7. ૬ ટુકડા આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૫મીનીટ
  1. 1

    પેહલા એક વાટકી મા કોફી પાવડર અને કોકો પાવડર નાખો.

  2. 2

    પછી તેમા ખાંડ અને થોડુ પાણી એડ કરી ને મિક્સ કરી લો.

  3. 3

    હવે મિક્સર જાર મા આઈસકયૂબ, આઈસ્ક્રીમ, અને બનાવેલ કોફી નુ મિસરણ નાખી દો.

  4. 4

    છેલ્લા તેમાં દૂધ એડ કરી ને એકદમ ફિટ ઢાકી દો.

  5. 5

    હવે મિક્સર મા જાર ફીટ કરી ને ૫મીનીટ માટે બલાઈનડ કરો.

  6. 6

    તૈયાર થઈ જાય એટલે કાચ ના ગ્લાસ માં એડ કરી ને તેના પર ડાકૅ ચોકલેટ નુ છીણ ભભરાવી ને ગાર્નિશ કરી લો.

  7. 7

    હવે તૈયાર છે ચિલ્ડ આઈસ્ક્રીમ કોલ્ડ કોફી ગરમી મા ઠંડી સવૅ કરવાની મજા આવી જાય 👏👏👏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes