કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 14
#મેંદા

#goldenapron3
#વીક 14
#મેંદા

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 14
#મેંદા

#goldenapron3
#વીક 14
#મેંદા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • જલેબી ના ખીરા માટે
  • 1 કપમેંદા
  • 1/2 કપદહીં
  • 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • 2 ટી સ્પૂનબેસન
  • 1 ટી સ્પૂનનવશેકુ ઘી
  • પાણી જરૂર મુજબ
  • ચાસણી માટે
  • 1 કપસાકર
  • 3/4 કપપાણી
  • 1/2 ટી સ્પૂનએલચી પાવડર
  • 1/4 ટી સ્પૂનકેસર ના તાંતણા
  • ઘી તળવા માટે
  • બદામ પિસ્તા ની કતરણ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં જલેબી ના ખીરા માટે ની બધી સામગ્રી ભેગી કરી ખીરું બનાવી તેને ઢાંકીને 30મિનિટ રાખી મૂકો.ખીરું આપડે મહેંદી ના કોન માં ભરીયે એવું હોવું જોઈએ.

    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચાસણી માટે ની બધી સામગ્રી ભેગી ચીકાશ પડતી ચાસણી તૈયાર કરો.

    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે છીછરી કડાઇ માં જલેબી તળવા માટે ઘી નાખો. અને ગરમ કરવા મૂકો. હવે જલેબી પાડવા ની બોટલ માં જલેબી નું ખીરું ભરી લો. ગરમ ઘી માં જલેબી પાડીને તળી લો.

    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જલેબી તળાય એટલે ચાસણી માં માં નાખી 3-4મિનિટ ચાસણી માં રહેવા દઇ પછી કાઢી લેવી.આવી રીતે બધી જ જલેબી બનાવી લેવી.

    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગરમા ગરમ જલેબી જેને ફાફડા સાથે અથવા રબડી સાથે ખાવા ની મજા માણો.

    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa savla
Krupa savla @cook_11908919
પર April 26, 2020 18:08

ટિપ્પણીઓ (4)

Sonal Modi
Sonal Modi @cook_1974
April 28, 2020 04:14
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for જલેબી

Keywords

ઇન્સ્ટન્ટ જલેબી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  2. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  3. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  4. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  5. 13 ફ્લેવરની કોફી
  1. સીનેમોન ટી (Cinnamon Tea Recipe In Gujarati)
  2. ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
  3. તંદુરી ચાય (Tandoori Chay Recipe In Gujarati)
  4. વેરાઈટીઝ ઓફ ડાલગોના કોફી (Verities of Dalgona Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289991
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close