તંદુરી ચાય (Tandoori Chay Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં માટી ની કુલડી ને એક ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો કુલડી ને ચારે બાજુ થી ગરમ કરવા માટે મૂકો
- 2
બીજી બાજુ એક તપેલી માં પાણી મૂકી તેમાં ચાય પત્તી નાખી તેમાં ખાંડ મારી પાઉડર અને ઈલાયચી પાવડર નાખી ઉકાળો
- 3
ચાય ઉકળે પછી તેમાં દૂધ નાખી ને બરાબર ઉકાળી લો ચાય ઉકળી જાય એટલે ચાય ને ગળી લો અને ગરમ કરેલી કુલડી ને બીજી તપેલી માં મૂકી ગાળેલી ચાય નાખો
- 4
પછી ગરમ કુલડી માં ચાય ને પાંચ મિનિટ રહેવા દો અને ચાય કુલડી માંથી બહાર નીકળતી બંધ થાય એટલે તેને કુલડી માંથી તપેલી મા લઈ બીજી કુલડી માં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#GA4#Week 19# Tandoori- આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે.. આ શિયાળા ની ઋતુ માં ગરમાગરમ તંદુરી ચા ની મજા માણો.. બહુ જ મજા આવી જશે.. Mauli Mankad -
તંદુરી મસાલા ચા (Tandoori Masala Chai recipe in gujarati)
#goldenapron3 #વીક૯ #Tea #પોસ્ટ૩ Harita Mendha -
-
-
-
-
તંદુરી ચાય (Tandoori chai recipe in gujrati)
#ચાય#chai#સમરતમે ચાય પીવા ના શોખીન છો? તો આ ચાય તો તમારે જરૂર થી પીવી જોઈએ. સ્વાદ માં ખુબજ સરસ અને સ્વાદિષ્ટ લાગતી ચાય ના રસિયાઓ માટે ની અલગ વેરાયટી. Rekha Rathod -
-
-
-
-
-
તંદુરી ચ્હા (Tandoori chai Recipe in Gujarati
#MRCચ્હા એ એક એવું પીણું છે દરેક પોતાની પંસદગી મુજબ અલગ અલગ પ્રકારની તૈયાર કરી પીવે છે. જેમકે સાદી, મસાલા, કડક ચ્હા. શિયાળામાં અને ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ ચ્હા પીવાની પણ લિજ્જત માણવા જેવી ખરી.તો આ ચોમાસાના વરસાદમાં આજે તંદુરી ચ્હાની મજા લઈએ. Urmi Desai -
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
-
-
-
તન્દૂરી ચા (Tandoori Chai Recipe In Gujarati)
#GA4#Week19#Tandoori_Recipe#Tandoori_Chai#Cookpadindiaચા એટલે શું??? ચા એટલે નશો માનસ 1 દિવસ ખાવાનું ના ખાય તો ચાલે પણ ચા વગર તો નજ ચાલે હો.... ચા ન મળે તો માઠું દુખે અને ચા મળી જાય તો આખો દિ કય ન મળે તો પણ ચાલે એટલે જ હુ આજે લાવી છુ ઠંડી મા ગરમા ગરમ તન્દૂરી ચા જે થી આખો દિવસ ફ્રેશ જાય Hina Sanjaniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12102583
ટિપ્પણીઓ